SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન.] ૩૩ એમ પૂછયું. અને “આ નાટિકવનિ સાંભળતાં મને અચરજ પ્રાપ્ત થાય છે.” એમ કહ્યું. અશોકચંદ્ર રોહિણીવચનથી ચિંતવે છે કે પિ આ રહિણી મને વહાલી છે, તે પણ આ સમયે મને ફલેશની કરાવનારી થઈ પડી છે” વિગેરે. કારણકે – “પરદુ:ખ દેખી દુઃખ ન પામે જે નરા, મગસેલ પથરનેં તેલિ કહી તે ખરા; ભજો પરના દુઃખ તેહી જન જીવતા, જયવંતા જગમાંહં રહો તે સાસતા.” પાનું ૨૦૯ વળી વિચારે છે કે – સ્ત્રી માયાનું મંદિર કપટની કાચલી, બાંધે સ્ત્રીને વેદ અનંત પાપે મિલી; ભવપ્રપંચનું બીજ નરકગતિ દીપિકા, શોકકંદ કાલીદંદ કાયરજન જીપિકા. સવ કામનું ધામ વિષમ વિષય નદી, કિઈ અપૂરવ વ્યાધિ અનેમા શ્રીજિનૅ વદી; જન્મથકી જિર્ણ છાંડી તે મહાતમા, ધનધન તેહની માય રહયા [ જે ] બેતમા. ૧૪ ” - પાને ૨૦-૨૧૦ ઈત્યાદિ વિચારી, ફ્રધાનળથી તપી, રોહિણીને રાગ શીખવવા તેનાં ખેલામાંથી લેગપાલને માં. રેણિએ લોકપાલને, “એમાંથી કોઈ નવી પ્રકારને રાગ પરગ કે થશે” એમ ધારી રાજના હાથમાં આપો. રાજાએ તુરત જ સર્વનાં દેખતાં તે બાલકને સાતમી ભૂમિથી હેઠે રસ્તામાં ફેંકી દીધા. પરંતુ રોહિણનાં મેઢઉપર જરા પણ દુ:ખ, કે ક્રોધની નિશાની જવામાં આવી નહિ. કારણ કે તે તે “ આમાંથી કે રાગજ ઉભવ પામશે ” એમ સમજતી હતી. તથા “મરણ કણે કહે છે અને કેમ થાય છે, ” તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy