________________
પ્રિન્થ અનુક્રમે રોહિણી બળવયને ત્યાગી લગ્નકાળને યોગ્ય થાય છે. મઘવા તેનાં લગ્ન માટે ગામ બહાર સ્વયંવરમંડપ રચાવી દેશદેશના માલિકોને તેડાવે છે. કવિ આંહી પણ લગ્નમંડપ અને કયા કયા. દેશના રાજેઓ આવે છે તે વર્ણનને છતાયુક્ત પ્રવાસે છે. સ્વયંવરમાં રહિણી, કરમાં વરમાળને ઝડણ કરી વાર પસંદ કરવા નીકળે છે. ૨૫. ડી ડીદાર સ્ત્રી દરેક ભૂપતિઓની એલખ કરાવે છે, અને રોહિણી તે બધામાંથી કલિંગદેશના અશોકચંદને વરમાળ આપે છે. થોડા દિવસ અશોક-રેહિણી ત્યાં રહી મઘવા અને લક્ષ્મીવતીની રન લઈ પિતાને ગામ આવે છે. ત્યાં આગલ તેને પિતા પિતાને જ વસ્થાને સમય જણ અશેકચંદ્રને રાજ્યગાદી પર બેસાડી પોતે સાધુધર્મ ગ્રહણ કરે છે. કવિ કહે છે કે –
ધર્મતણે અવસર લહી, કરસેં જેહ વિલંબ તે પછતાવો પાંમર્યે, [જિમ પાકી ચચે અંબ. ૪’ પુત્ર સકજે લાલચી, થઈ રહી ગૃહવાસ; તેણે સું આવી સાધીઉં ! તસ સંસારને પાસ.
પાનું ૨૦૧ અશોકચકને પુત્રવત પ્રજનું લાલ્યપાલ્ય કરતા રોહિણરથી સાત પુત્રને, પછી વચમાં ચાર પુત્રીનો અને સહુથી છેલ્લે એક પુત્ર, એમ આઠ પુત્રને ક્રમે ક્રમે લાભ થાય છે. કોઇક પ્રસંગે અશક-હિણિ બહાના પુત્ર લેગપાળને સાથે લઈ મહેલના ગે....માં બેસી આનંદવિનોદ કરતા હતા તેવે વખતે, કોઈ પુરજનના પરથી તેની માતા વિધવિધ વિલાપ કરતી હતી, તેને શબ્દ તેઓને કાને પડયે. ગુણમણિની રહિણી, જેણે સ્વને પણ દુઃખરેખા દીઠી જ નથી, તેને, આ, કેઈ નાટકધ્વનિ થાય છે એમ લાગ્યું જેથી તેને અશકને આ કયા પ્રકારનું નાટિક છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org