________________
વિવેચન
તેઓએ આ રાસને સુરતના સૈયદપુરામાં ૧૭૭ર વિક્રમ માં પૂર્ણ કીધો છે. અને જેમ “શ્રીચન્દ્રકેવલીરાસમાં, આંબલવષ્પ માનતપને”. સારી રીતે પદે છે, તેમ, આમાં “ રોહિણીતાને ” યથાયોગ્ય ઉપદે છે. આ વિષયેને ખરા અંતર્ભાવથી વર્ણવ્યા હોય તેમ જણાય છે. કારણ કે આજ રાસમાં તપવિષયનું વર્ણન કરતાં પાને ૩૧૦ માં તેઓના આ મુજબ આંતરદૃગાર ની કલતાં જમુખ્ય છે.
વાસુપૂજ્યજિનતનય મઘવાપુત્રીથકી, રહિતપ ” તથા હર્ષાગી. શ્રી. ૨૩. જિમ શ્રી ચંદ્રકવલીથકી વિસ્તર્યો,
આંબિલવદ્ધમાનાભિધાને; ” ૨૪ : શ્રી જ્ઞાનવિમળમુરિના સમકાલીન ભાવિકસાધુઓમાં; વિચ્છિરોમણિ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી, શ્રીમદ્ આનંદઘનજી, શ્રીઉદયરત્ન, ઉપાધ્યાય માનવિજ્ય, શ્રીસકલચન્દ્ર, અને ઉપાધ્યાય વિનયવિજયાદિ હતા. શ્રીમાનની કવિત્વશકિત પણ કેટલાક બીજા રાસ કરતાં અધિક પ્રકારની છે.
આ સિવાય તેઓને જન્મદેશ, દીક્ષાપ્રયજન, સ્થિતિસમય, સાધુકાળ, અને કાળગમન વિગેરે જાણવાને બની શક્યું નથી. કારણ કે જેમ આજથી પાંચસો વર્ષ પૂર્વે આચાર્યોના ચરિત્રાદિ, પટ્ટાવેલ્યાદિ, અને ગુવલ્યાદિ લખવાને સામાન્ય રિવાજ જ હતો, અને જે રિવાજ સાંપ્રત પણ નજરે પડે છે, તે રિવાજ, આજથી લગભગ ૨૦૦-૪૦૦ પર પણ હતો, છતાં, તેઓની પરમ્પરામાં તેવા વિદ્વાન ગ્રન્થકારે ન લેવાથી, તે તે સમયના અમુક અમુક આચાર્યો માટે સારીરીત્યા તેઓનું ચરિત્ર સંપાદન કરવું, તે લૂણુપૂતલીને જળમાં કાયમ રાખવા બરોબરજ છે. છતાં પણ તેઓશ્રી સં. ૧૭૨૮ થી ૧૭૭ર સુધીમાં અવશ્ય વિદ્યમાન હતા, એમ તેઓની કૃતિઓની મળતી સાલઉપરથી જાણી શકાય તેમ છે. તેમજ તેઓને સૂરિપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org