________________
૩૦
વિરા
સ. ૧૭૧૦થી ૧૭૩૩ વચ્ચે મળ્યાનું અનુમાન થાય છે; કારણ કે શ્રીવિજયપ્રભસૂરિએ-કે જેમના રાજ્યમાં એએએ સૂરિપદ મેળવ્યું તેમને—સ૦ ૧૭૧૦માં સૂરિપદ મલ્યું હતું અને ૧૯૩૩માં તેમને સ્વમેવાસ થયા હતા. આ સૂરિપદ શ્રીયશવિજયજી જેવા મહાન ન્યાયવિશારદ, અને તાર્કિકશિરે મણિને ન મળતાં આમને શા કારણથી મલ્યું તે હકીકત ખાસ ઉપલબ્ધ કરવા જેવી છે, કેટલીક વાત છે પણ જ્યાંસુધી તે પ્રમાણભૂત ન જણાય ત્યાંસુધી અહી આપવી યેાગ્ય ધરી નથી. આમાં
ભાષાવલે કન
-
કાંઇ જાણવા લાયક નથી. કારણ કે ભાષાને ફેરવ્યા વિના પ્રતિપ્રમાણે છાપવામાં આવી છે. માટે ભાષાવàાકન છેડી દઇ,— ગ્રન્થવિવેચન
Jain Education International
પ્રત્યે નજર દોરીશું. પ્રારંભમ`ગલમાં કવિ, શહિણીપ્રબન્ધ કહેવા જણાવી મગધદેશના રાજગૃહી નગરમાં શ્રીમહાવીરના મુખ્ય પટાધર શ્રીસુધર્માસ્વામી આવી સમેાસર્યાનુ જણાવે છે. ત્યાં સુધર્માંસ્વામી સભાસમક્ષ ધર્મોપદેશ દેતાં તપવ્રતનું ગૈારવ સભાને જણાવવા સારૂં, રેઢુિણીએ તપ આદરી માક્ષ સાધ્યાનુ જણાવતાં, સભા તે રહિણીચરિત્ર જાણવા ઉત્સુક થવાથી, શ્રીસેાહ્મસ્વામી; વમુખે તે ચિરત્રના આરભ કરે છે,
જજીના ભરતમાં શ્રીવાસુપૂજ્યસ્વામીની જન્મભૂમિ પા નામની નગરી છે, તેમાં શ્રીવાસુપૂજયસ્વામીના પુત્ર મઘવા રાજાને લક્ષ્મીવતી પટરાણીથી આઠ પુત્ર અને રહિણી નામ કન્યાના ક્રમશઃ જન્મ થાય છે. આંહી કવિએ રહિણીના બાહ્યપુદ્ગલનું વર્ણન એવી ખુખીવાળું વણુ બ્યુ` છે કે, જે જોતાં ભાગ્યવાન્ મહાસતીસ્ત્રીનું રૂપ કેવું હાય છે તેનું આપણને ભાન થાય છે. તે આ પ્રમાણે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org