________________
૮
મિળ્યું ત્રીજે રાસ શ્રીમાન જ્ઞાનવિમળ કે જે આચાર્યપદની પ્રાપ્તિ પહેલાં શ્રીનવિમલના નામથી લખાતાં હતાં તેઓ શ્રીએ બનાવેલે–
શ્રીઅશોકહિણી-- પસંદ કરવામાં આવ્યો છે. જ્ઞાનવિમલસૂરિએ છીતપગ છમાં', વિમળની શાખામાં, શ્રીધીરવિમળકવિ પાસે દીક્ષા અંગી કાર કરી હતી અને તે વખતે ગચ્છાધિકાર શ્રીમદ્ વિજયસિંહસૂરિના હાથમાં હતો. તેઓને આચાર્યપદ શ્રીમવિજયપ્રભસૂરિના રાજ્યમાં પ્રાપ્ત થયું હતું. તેઓએ સંસ્કૃત ભાષામાં ગદ્યાત્મક શ્રી શ્રીપાલચરિત્ર રચ્યું છે. ગૂર્જરભાષામાં તે તેઓએ અતિઉત્તમ અને અતિવિશાલ કૃતિ કરી છે. જેમાંની કેટલીક આ
મુજબ છે.
1
ક્યારે ર.
(રાસગ્રન્થ.)
|
_ & ૧૭૩૭
નામ શ્રી ચન્દ્રકેવલી, અથવા આનન્દમદિરાસ.
૧૭૨૮ રસિંહરાજર્ષિ.
૧૭૪૦ લગભગ અશોકચંદ્રને હિણી.
૧૭૭૨ જંબુસ્વામી રાસ. બારગ્રહણ રાસ,
૧૭૫૦ અમદાવાદ ભંડાર શ્રીશાન્તિનાથકળશ.
મલી નથી આઠદષ્ટિની સઝાય
તેપર બાળાબેધ આનંદઘનજી વીશી
વીશી– ૨૪ પ્રભુના સ્તવને. સૈન એકાદશીના દેવવંદન.
આ વિના પણ ઘણું બહાના ન્હાના સ્તવનો અને પદો વિગેરે બનાવેલું છે. તેઓએ ગુજરાતી ભાષાને, અને કથાનાગને બહૂજ સારી રીતે પિષેલે છે, જે તેઓની કૃતિઓ જોવાથી સહજમાં જણાઈ આવે તેમ છે. તેમજ સૂરિપદપૂર્વે જ્યારે તેઓનું દીક્ષિતનામ નયવિમળ હતું, તે વખતે તે નામથી પણ તેઓએ અનેક સવિરત નાદિ રચેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org