________________
વિવેચન.]
રહ
ત્યારપછી એક વખતે રતનપુરીના રણધવલને ત્યાંથી પુત્રી અને જમાઈને તેડવા માણસ આવે છે. તે સાથે વીરસેન કુસુમશ્રીને લઇને સસરાને મલવા રતનપુરી જાય છે. ત્યાં રણધવલને પણ પુત્રને અભાવક હોવાથી જમાઈને રાજ્ય આપી પિતે દીક્ષા ગ્રહ છે. વીરસેન તે રાજ્ય ત્રીજા પુત્ર જયસેનને આપી પિતે સ્વપુરે પાછો આવે છે.
એકદા વીરસેને કુસુમપુરીની પાદેવીને સમરી, કુસુમપુરીમાં લેકેને વસાવવા જણવ્યું. દેવીએ તતક્ષણ ત્યાં લોકેને વાસ કરાવી વીરસેનને જણાવવાથી વીરસેને ચોથા પુત્ર શ્રીજયને ત્યાંને રાજા બના
વ્યા. આ પછી કનકશાલે શ્રીધમષમુનિ આવે છે. તેની પાસેથી પિતાને પૂર્વભવ જાણવાથી વીરસેનને જાતિસ્મરણ થાય છે. આથી તે પિતાનું રાજ્ય મોટા પુત્ર કમનસેનને આપી, પિતે કુસુમશ્રીસમેત સાધુપણું અંગીકાર કરી, કાળસમયે સંલેષણદિ કરી, દેહ ત્યાગ કરી બારમાં દેવલોકે દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સર્વદુઃખરહિત, એવી સિદ્ધશ્રેણી પ્રાપ્ત કરશે અર્થાત મેલે જશે. અંતમાં પણ કવિ શીલગુણગાન કરતાં“એ શીયલગુણ અમૂલિક જગમાં, જાણું શિવરમણ એ માલા; એહવું જાણી શીલવતરખેડું, કરજે થઈ ઉજમાલાજી ધન૨૮
પાનું ૧૭૭ વિગેરે જણાવી ગ્રન્થને સમાતે છે. પણ વીરસેનને પુત્ર સમાન ગણનાર સાર્થવાહનું શું થાય છે તે કશું આમાંથી જણાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org