________________
પ્રિન્ય પહિલે પહેર સ્નાનવિધિ, બીજે ભજન સાર. ૨ ત્રીજે પહેરે છભરસ, ચયિ નાટિક ખાસ; મોતે નવિ જાણયે, પોં કાઢ્યું તા. ૩
એ પ્રમાણે તે બીએ કર્યું; અને ચાર પહેર રાત્રી આનંદ વિનોદમાંજ, કુસુમશ્રીને સ્પર્શ પણ કર્યા વિનાજ, વીતિ ગઈ. રાત્રી પૂરી થતાં તુરતજ પિોપટે આવી તે પુરૂષને એકદમ ધરમથી બહાર કાઢો. નિરૂપાયે બહાર જઈ નિરાલીપણને લીધે તે આમણુદમણે દીસવા લાગ્યો. એક મિત્રે તેનું કારણ પૂછવાથી
પાંક ન ચાખ્યો હાથે દાઝ” એવી વાત મને થઇ, એમ કહી સધળે બનાવ કહી સંભળાવ્યો. મિત્રે હિંમત ધરી તે સતીને સ્પ
વાનું બીડું ઝીણું. તે પણ તે પ્રમાણે રાત્રે ત્યાં ગયો, અને પહેલાની માફક જ વિલે મુખે પાછો ફર્યો. આ વાત આખા ગામમાં પ્રસરી, નિત્ય નવલા પ્રેમી જને આવવા લાગ્યા અને આશાભંગજ વિલખાઈ પાછા ફરવા લાગ્યા. વેશ્યા, કુમારીને દરરોજ આ પ્રમાણે પિતાને ધનસંપાદન કરી આપવા માટે વિનવવા અને ધ યવાદ દેવા લાગી. આ પ્રમાણે હરરોજ સુખેસમાધે ચાલે છે, અને કવિ હવે શ્રેતાઓને બીજી દિશામાં, અર્થાત કુમારને અધિકાર જાણવા તે તરફ દોરે છે.
વીસેન સમુદ્રમાં પાટીઆપર છ દિવસ અથડાઇ એક કિનારે બહાર નીકળે છે. ત્યાં આગળ તેને એક કેઇ સાપતિ પુત્ર સમાન ગણ પિતા પાસે રાખે છે. થડા દિવસ પછી તે સાર્થવાહ વીરસેનને કઈ કન્યા સાથે લગ્ન કરવા સૂચવે છે, જેમ કરવા વીરસેન નાખુશી બતાવી, પોતે આ પબળથી સધી ધન પ્રાપ્ત કરે નહિ ત્યાં સુધી
ભવા વિચાર બતાવે છે, અને ધનપ્રાપ્તિ માટે પરદેશ જવા ઇચ્છા બતાવે છે. સાર્થ પતિ નવનવા કરિયાણુદિ આપી તેને પરદેશ મેકલાવે છે. અનુક્રમે તે શ્રીપુરનગરે આવે છે. અને ત્યાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org