________________
વિવેચન]
૨૩ કહે છે. અને કાંઈ બુદ્ધિપ્રપંચ કરી તમારૂં શીલ જાલવીશ !” એમ જણાવે છે. કે જે બુદ્ધિપ્રપંચ ધનવતીએ કર્યો હતો, અને પિતાનું શીલ જાલવી શકી હતી.” કુંવરી તે ધનવતીપ્રબંધ જાણવા ઈ તેજારીથી જુવે છે. પોપટ તેને ધનતીદત્તાંત પાના ૧૧ થી ૧૩૩ માં કહી સંભળાવે છે. આ વૃત્તાંતને કવિએ આબેહુબ ચિતાર્યો છે. વિસ્તારભયથી ત્યાંજ જોઈ લેવા ભલામણ કરવી પડે છે. આ વૃત્તાંતને એક જૂદ કાવ્ય તરીકે પણ યોજી શકાય તેવો છે. કવિ પણ વૃત્તાન્તાતે બુદ્ધિને વખાણતાં કહે છે કે –
બુદ્ધિના મહિમાથી ધનવતી, રાખ્યું શીલવત સારરે; ગંગવિજય કહે સડત્રીસમી ઢાલે, સુવર્ટ કા અધિકાર.
સ ૦ ૦ ૧૭ સૂડે પણ તે પ્રમાણે કરી સતીશીલ સાચવવા વચનથી બંધાય છે. પછી તે જ દિવસે છ મહિનાની અવધિ ખલાસ થતી હોવાથી વેશ્યાએ જાપુરૂષને કુસુમશ્રી પાસે મોકલવા માટે પૂછાવ્યું. પિપટે પ૦૦ દીનાર લઈ, રાત્રીના ચાર પહેરમાત્રજ રહેવા જે ઇચ્છા દર્શાવે તેવજ લંપટને મેકલવા સૂચવ્યું. આથી ૫૦૦ દીનાર આપી શકે તે કામીજન ત્યાં પહેલે દિવસે આવી, કુંવરીને જોઈ, પિતાનું ધન ઓવારી નાખું તો પણ ઓછું છે!” એમ ચિંતવતો. કામપાસમાં વધુવધુ સપડાતે ગયો. સડાને તે પુરૂષે જણાવ્યું “હવે વિલંબ કેમ છે?” સડાએ “તમેનેજ મલવાની તૈયારીઓ ચાલે છે, વિગેરે કહી ધીરજ ધરવા કહ્યું. અંતે સડે અને કુસુમશ્રી તે પુરૂષને ઠગવાને નીચે મુજબ વિચાર કરી રાખે છે.
“તવ કુંવરીને; સૂડલો, તેડી કહે પ્રપંચ; સમભૂમિ ઈહિં માલિયે, કરે એવો સંચ. ભૂમિ ચારેમાં જૂઈ, રાખ દાસી ઉદાર;
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org