________________
૨૨
પ્રિન્ય દેવદત્ત વ્યવહારની પુત્રી રત્નતી છે ” તેમ જણાવે છે. વેશ્યા પિતાને નીચ બંધ કરવા સતીને સમજાવે છે. છેવટે ન માનવાથી ધમકી આપી વેશ્યા થવા દબાણ કરે છે. જેથી કસમશ્રી હાલ તુરત તો “ખુંચું ગાડું કાઢે” એ નિયમથી તેને તે કહે તેમ કરવા હા કહે છે. પણ મા સ સૂધી દાનશાલા માંડી ગરિબગુરબાં અને પક્ષ્યાદિને દાણ આપવા વિનવે છે, જેમ કરવા ખુશી થઈ વેશ્યા તેને રોજ અનાજ પૂરું પાડે છે. નિત્ય પરદેશનાં નવાનવા પક્ષીઓ આવીને ચૂર્ણ ચણે છે, પરંતુ કુસુમ શ્રીને આ પ્રયત્ન તો પોતાના પિપટ માટે છે, જે પ્રયત્ન પણ કમળકી ફળીભૂત થવા પામે છે, અને સ્વકીર આવીને મલે છે. એ કએકને અત્યંત પ્રમાદ સાથે સ્વવીતક સંભલાવી સાથે રહે છે. સૂડા અને પુફાન મિલાપ થતાં પુફા સૂડાપર અત્યંત પ્યાર બતાવી સુડાને વનવાસની વાત સંભલાવવા કહે છે. સૂડે તે વાત ભેગો પુફફાને આ પ્રમાણે અત્યુત્તમઉપદેશ આપે છે. - “કહે કિર મેટા નર પતિ માતજી ! વિક્રમ-ભેજ જેવા નિર્મળાંજી; નાવી વસુધા તેને સાથે માત્ર તે પણિ મૂકી ગયાં એકલાંછ. ૨ વળી મુજસરિખો જય મા. જે જગમાંહી પરગડજી; જે ! રાવણસરિ રાય માત્ર તે લંક મૂકી ગયાં એકલી છે. ૩ કહું છું ખરૂં હું એહ માવ સુકૃતપુણ્ય તમે સંચજે છે; ફૂડ કિજે તિહાં તિહાં જે મારા પાપે લોક ન વંચજજી.૪”
વિગેરે, વિગેરે, વિગેરે. . છેવટ ગણિકા પોપટ ઉપર રાજી થઈ સુવર્ણનું પાંજરું કરાવી પટને કુસુમ શ્રી પાસે રાખે છે. કુસુ.શ્રી,. “પિતાનું શીલવત ગણિકાઠારે કેમ રહેશે ? તથા અત્યારસુધી ઇમહિનાની અવધિ કરી રાખ્યું છે, અને તેનો છેલ્લો દિવસ પણ આજજ છે,” વિગેરે પિપટને જણાવે છે. પિપટ કાંઇ પણ ચિતા નહિ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org