________________
વિવેચન]
૨૧ કસમશ્રીને મળે છે, અને શાહને દોષ છે, એમ સઘળાં બેસારૂઓને માલૂમ પડે છે.
અનુક્રમે વહાણને ચાલતાં એક ઉત્પાત નડે છે. દરિયાના ડુંગરની કડાણમાં અથડાઈ તે ભૂમિતળે બેસે છે. તેમાંથી વીરસેન અને કુસુમશ્રી બન્ને જણુઓ જુદે જુદે ફલકે રહી, જુદી જુદી દિશામાં નીકળી જાય છે. વચમાં વચમાં શાણો સુડે એકએકના એકએકને કુશલસમાચાર સુણાવે છે, એવામાં પિપટને અતિ તૃષા લાગવાથી કમરકમરીને આદેશ લઈ કિનારે જળ પીવા જાય છે. અહીથી કવિ વીરસેનને દરિયામાં રાખી પહેલાં કુસુમશ્રીનો વૃત્તાંત શરૂ કરે છે.
પાટી ઉપર તરતા તરતા કુસુમશ્રીને એક મગરમચ્ચે ગળે છે. આગળ ચાલતાં તે મગર શ્રીપુરનગરના ધીવરની જાલથી પકડાઈ પફફા (પુષ્પા) વેશ્યાને ત્યાં વેચાય છે. વેશ્યા તેને વિદરાવતા અંદરથી કુસુમશ્રીને નીકલતી જે, સ્વધંધામાં ભાગિણું મળી” એમ વિચારી આનંદમાને છે. ત્યાંથી પુફા તેને પિતાને ઘેર લાવે છે. કુસુમથી મૂચ્છમાંથી જાગૃત થઈ જુવે છે તે સુન્દરમહેલમાં પિતાને જોવાથી વિચારે છે કે
“એ મૌલ નૃપસારીખો, દીસે છે કાઈ ઇભ્ય લાલરે; પણ પુરૂવ કે બિસે નહીં! જિહાં તિહાં નારીયું સભ્ય લાલરે.
હવે ૧૫ ઇમ વિચારી મન ચિતવે, એહ કારણ વિષવાદ લાલ રે, અસંભવ વાત દીસે છે, નહિ! ઈભ્યિતણે પ્રાસાદ લાલરે.
હવે ૧૬ તેથી કુસુમશ્રી, આ મકાને કાનાં છે એમ પાસે રહેલી વૃક્ષ વેશ્યાને પૂછે છે, પણ વેશ્યા પહેલાં કુસુમશ્રીને પ્રબંધ જાણવા ઉત્સુક થાય છે. જેથી કુસુમશ્રી પોતાને ખરે વૃત્તાંત નીચકુલના ભયને લીધે નહિ જણાવતાં આડકથનથી પિતાનું નામ, ધ વસન્તપુરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org