________________
પ્રિન્થ શિતલજા ભર્યા નિર્મલા હે લોલ,
પણ ઠાલાં કે ન દીસત્ત, મન મો૦ કુ. ૧૨ વાસહિત દીપે ભલારે લાલ,
કનકમય પ્રાસાદ; મન મા કાશીમાં ઝલકે ઘરે લાલ, જેણે દીઠે ઉપજે આલ્હાદ, મન મોકુ ૦ ૧
વિગેરે વિગેરે, વિગેરે. નગરી જોઈ વીરસેને પાછો આવી, રાત્રીવાસો ત્યાં જ રહે છે. રાતના આછી નાટિકધ્વની વીરસેનને કાને પડવાથી, દિશાએ જવાનું બાનું કાઢી તે, તે જોવા જાય છે. નાટિક દેવોનું હોવાથી મફ્યુલ થઈ લાંબે વખત સુધી ત્યાંજ જેવાને ઉભો રહે છે. વીરસેનને આવતાં વાર લાગવાથી કુસુમથી ધણો ઉચાટ કરે છે, અને નિદ્રા આ વવાને લીધે સૂઈ જાય છે. પાછલથી કોઈ ધૂતારો આવી પલંગ અને અશ્વ ચેરી લે છે. પરોઢિઉં થતાં પોપટ અને કુંવરી જાગે છે, કુંવર પણ એટલામાં આવી પહોંચે છે અને અશ્વપલંગ નહિ જેવાથી બેહદ કપાત કરે છે. છેવટે થાકી પાકવીમદિરે ત્રણ દિવસના ઉપવાસ કરી બેસે છે. દેવી પ્રસન્ન થઈ, “ઘણે કાળ રત્નો સાંપડશે” એમ કહી, સ્વપૂરે જવામાટે સમુદ્રતટે ધ્વજા પાસે બેસવા કહે છે, જે પ્રમાણે તેઓ આવીને ત્યાં બેસે છે. સાગર ધનપતિનું બહાણ, તે વજા જોઈ ત્યાં અચકાય છે, અને સાગરશેઠ તેઓને વહાણમાં લઇ પ્રમાદયુક્ત આશ્વાસન આપે છે. પરંતુ કુસુમશ્રી તે તેના કપટિપણને કળિ જઈ સગરશેઠને ભરૂં સે ન કરવા વારાવાર વીરસેનને કહે છે, પણ તે, “ભાવિપ્રબલ” ન્યાયે ગણકારતો નથી. સાગરશેઠ, કુસુમશ્રીની રૂપલાવણ્યતા જેઠ મોહાંધ બની, વીરસેનને સાગરમાં હડસેલી દેવડાવે છે. કુસુમથી પણ તે જાણું વિરહાનળથી પરજળે છે, અને સાગરશેઠથી પિતાનું શીલ બચાવવા સાગરને શરણ જવા કૂદકા મારે છે એટલામાં, પાદેવીના સ્મરણથી વીરસેન આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org