________________
૪૪૦
પ્રેમલાલચ્છી. રાણી જાણે છે તે વિશેષ, વિલસઇ ભાગ તે સાથિ અશેષ. ૪૮ ગુણાવલી એકદિન રયણમજાર, સુપતિં દેખિ સૂરજ ઉદાર; પ્રેમલા તિમ દેખઈ વલી ચંદ્ર, કુલઈ વલી ઉપનું ઈંદ્ર. ૪૯ બિહું રાણીઈ જનમ્યા નરિંદ, પ્રાચીદિશિ જિમજનમેં દિણિંદ [ગુણુવલી]ચદ્રસેનનામિમહેન્દ્રો, પ્રેમલા પ્રેમચંદ્રામિ ગજેન્દ્ર. ૫૦ જનમમહત્સવ કીધા અપાર, વિદ્યા સયલ ભણી સુખકાર; ગુણુવલીસુત ચંદ્રસેનકુમાર, રાજકન્યા પરણે વર યાર. ૫૧ પ્રેમલાલીતણે સુત જેહ, પ્રેમચંદકુમર હુઓ ગુણગેહ, વૈાવન પુહુ તો અનુક્રમિ તેહ, પણ સાત કન્યા સુનેહ. ૫૨ પ્રેમલા ગુણાવલી બેહુ તેહ, માનઈ વડી બહિનિ પરિ એહ; આણ ન લોપઇ તેહની કદા, માહામાંહિ નેહ-સંપદા. ૫૩
| (ચન્દ્ર અને રાણીઓનો આનંદસંવાદ.) ગુણુવલી નઈ પ્રેમલાલી , રાજગાદી કરઈ મન સંથી; કાવ્ય; સિલેક; ગાથા; નઈ દુહા, હરીઆલી પ્રહેલિકા ઉહા; ૫૪ કહઈ ચંદ, રાણી કહો એક વાત ! કલેક સુભાષિત જાણે ધાત; રાણી કહઈ “ત્રણ અક્ષર નામ, દુઃખદીઈ જગમાંહિ સામ !” ૫૫ ચંદ ઉત્તર “વિહે કીઓ, તો રાણી કહે “હવઈ મત દીઓ” પ્રેમલા ભણઈ ભૂપતિ અવધારિ ! “ત્રિણિ અક્ષર નામ વિચારિ. ૫૬ તેથી જય વરીએ સુખ ઘણું, લેઈઈ સુરનર શિવપદ તણ” ભૂપ ભાઇ, “એ ધ૨મ ઉદાર ! અહનિશિ એ કરવા નિરધાર.” ૫૭ ચંદ ભણઈ, “તે ધરી સનેહ, ત્રિહું અક્ષર કહ તુમ હ! તેણુઈ હેઈ સયલ સંવાદ, અરથ કહે મેહિ મ કરે વાદ.” ૫૮ ગુણાવલી કહઈ “ધરજે સામ ! અમઉપરિ તે મન અભિરામ; જે તમે ગાથામાંહિં કહ્યા, તે પ્રભુ અમે સહી તાહર લહ્યા.” પટ
૨- ખે, સ્વમમાં. ૩-પૂર્વદિશામાં, ૪-સૂર્ય. ૫-સ્વસ્થ, ૬-નેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org