________________
(આનંદસંવાદ)
૪૪૧ પ્રેમલાપ્રતિં ભણુ વલી ભૂપ, “ચિહું અયરનું કિરૂં સરૂપ ? તેણઈ સઘલઈ આદર લહઈ, ડાહ્યુ નિપુણ સહુ તેહસિં કહઈ !” ૬૦
ચતુરાઈ તે મેટું નામ, જેણઈ સમરઈ સઘલાં કામ” ગુણુવલી કહઈ “તેતો ભલી, બેહુ પક્ષી તુહ્મ કાંતા મિલી. ૬૧ એક ચતુર એક હોઈ મૂઢ, તે મ્યું જઇ મનનું ગૂઢ; બિંદુ સરખી ચતુરાઈ હાઈ, પ્રીતિ ભલી ચતુરાઈ સોઈ દર એક વિકલ એક સકલની જેડી, તે દુઃખદાઈ પ્રીતિ ખેડી; ચતુરઈ ચતુર મિલઈ જે ચંગ, તો પહેચાઈ સહુ મનનાં રંગ. ૬
(સુબુદિત્તાત) ઈભ્ય સુબુદ્ધિતણી પરિય” કહઈ નૃપ “તે કુણુ કહા ગુણગેય” કહઈ રાણી સામી સાંભલો, વસતપુર નયર કઈ ભલો. ૬૪ વિવહારી છ૪ નામિ સુબુદ્ધિ, નારી અતિહિ ચતુર કઈ ઋદ્ધિ; વિવહારી મનઈ જાણઈ એહ, ચતુર ઘણું ઇઈ ગુણને ગેહ. ૬૫ મુજ ઘરિ ઇતઇ અઇઈ જે એમ, અલગઈ હુંતઈ કરસ્યઈ કેમ; તો જેઉં એનું પારખું, ઘરિ બાહિરી સઘલઈ સારિખું. ૬૬ મનમાં આવી એવી વાત, સ્ત્રીનેઈ કહઈ સાંજલિ અવદાત; હું પરદેશિં ચાલીશ આજ, વ્યાપારં કાંઈ ઉપનું કાજ! ૬૭ વનિતા કહઈ શી પરિ માહરી, શેઠ ભઇ ન રહેવાઈ અધારિ; ચતુર ૫ણુઈ તુમે કીધી પ્રીતિ, કાંવિયેગ કરે દુઃખની રીતિ. ૬૮ વિરહદુઃખ મોટું જગમાંહિ, તે ન ખમાઈ સહી ક્ષણમાંહિં; તે દુઃખથી મરણુજ ભલું, દૈવ કહિં માંગું એતલું. ૬૯ શેઠ ભણુઈ ચિંતા કાં કરઇ, વહેલો આવીશ જાણે સિરઈ, એમ કહીનઈ ચાલ્યો શેઠિ, દિન કે તે તે પહેત ટેઠિ. ૭૦ દિવસ કેતલા તિહાં કણિ થયા, લેખ લિખી કે સાથિ પાયા; કોઇ દિવસતણું છઇ કામ, પછઈ હું આવીશ વહેલ ગામ. ૭૧
કેટલાક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org