________________
(ચરિત્ત.)
૩૯૩ કઈ! મન જાણે આપણે, કિં જિણિ લાયા સેય. ૩૧ સજન ચાલ્યા હે ! સહી ! ઉતરીઆ ડુંગર પy. આ “નવબારી” નગરી વસઈ, પણિ, મુંબન ઉજડ અજ. ૩૨ વાહલાંતણું વિગડઈ જે દુખ હાઈડઈ હોય; કઈ ! મન જાણે આપણું, કઈ વલી જાણઈ સેય. ૩૩ એમ અનેક પરિ વિલતી, મૂરછાણિ તે જાણ; સહીએ સજજ કરી વલી, બલઈ અહેવી વાણી. ૩૪ સહિઅર કહઈ સામિની સુણે, નેહતણું ફલ એક
ડઈ કીધઈ દુઃખ ઘણું, અવિહડને નહીં છે. ૩૫ કોઈ સાથિં કીધે નહીં, નેહ તિહાં સુખ જોય; જે જન નેહિં વધીઓ, જીવઈ દુઃખિં જગિ સય. ૩૬ ઢાલ, રાગ કેદારે. જીવનછ બેલ દીપેંજી,
એ દેશી. ૩૬ રાણ ગુણાવલી વિપતીજી, નિજ અવગુણુ સંભારી; અરે તું પાપી આતમાજી, દુઃખકારણિ જે વિચારી. ૩૭ પ્રભુજી! કર માહરી સાર, તુહ્મવિણ હું નિરધાર; આંકણું પ્રભુજી ! તુર્ભે જીવન આધાર, સાહિબજી! કરજો માહરીસાર. પ્રભુ. ૩૮ ખાવા પીવા પહિરવાજી, તુમવિણ કુણુ દાતાર; પ્રભુવિણ મંદિર ને શેાભીઇજી, કરતાં સવિ સિણગાર. પ્રભુ. ૩૯ આઠ પુહુરએ મુજતણુંછ, અવલંબન એક ચિત્ત; તિર્ણ દિન જાતે ન જાણતીજી, પ્રભુમુખ દેખતી નિત. પ્રભુ. ૪૦ દિન કિમ જાસ્પઈ પ્રભુવિનાજી, વયરણિ ચાસ્યરે રાતિ; પ્રભુવિણ મનની વાતડીજી, કુણુ સુણસ્યઈ દિન રાતિરે. પ્રભુ ૪૧ મુજ હેતિ પ્રભુજી કુકડાઇ, પામ્યો દુખ-અપાર; તે કારણ મનમાં ધરીજી, કીધો એહ વિચાર. પ્રભુ ૪૨ ૪-નવકેટ, દરવાજા વાળી આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org