________________
પ્રેમલાલચ્છી.
૨૫
વ જન વારૂ શાક, સવાદિ ઉમેરાયું;
પ્રભુનું મુખ દેખી, સહિઅરણ્યું રંગિ રમેર્યું. મેવા મિઠાઈ સુખડી, શાકસવાદ; ફલ ફૂલ તિવારિ, પ્રભુને સુણયું સાદ ! તુમ વિરહUકરી પ્રભુ ! અણગમતા અનપાન; અહનિશિ મુજમનિ પ્રભુ ! એકજ તાહરૂં ધ્યાન. મિં ઈહાં ન રહેવાય, પ્રભુવિના ઘડીમાત્ર; હું સાથિં આવીશ, કરીશ બહુ હું યાત્ર. મંત્રી કહઈ રાણી ! એમ ન દીસઈ રૂડું; નાટકીયા સાથિ જાતાં, જન કહઈ કૂડું. કુકડઈ એ કહિંઉ તે, એહનિ હાથઈ આપો, પણિ નવિ મોકલાઈ તુલ્બનિં, મન થિર થા. હવઈ એ નાટકીઆ, આવઈ દિન દિન જાઈ; આદેશ દિઓ હવઈ, મન માંનઇ તિહાં જાઈ
દૂહા-સોરઠી. મંત્રીહથુિં કૂકડો, આ ફિરિ સંભાલ; રેતી રડતી એમ કહઈ, સામી કરે સંભાલ. ૨૭ જાતાંતણે જુહાર, વલતાંતણું વધામણાં દૈવત વિવાર, મિલીઇ ને મરીઈ નહીં. ૨૮ એમ કહી અતિ ઝરઈ, અનઈ ભીંજઈ સાલું દેહ; ગદગદસરિં વલાવાનઈ સામી ! એ રો નેહ ! ૨૯ પાણી પાપણિ છે, આવ્યાનું અચરિજ કિસ્યું! તે હું જાણુત નેહ, જે લેહી આવત લોયણે ૩૦
છાતી ભીંતરિ દવ બલઈ ધુઆ ન પરગટ હોય; ૧-જમશું. ૨-સખીઓથી, –રે. –પાંપણ ઉપર. ૩-ધુમાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org