SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ ( 9 ૧ (ચરિત્ત.) પણિ પ્રગટ ન કર, ચંદ નરેસર નામ; મેટાનઈ વયરી, હાઈ ઠામે ઠામ. ચુ દેજે સંભાલી, કરજે સાર સંભાલ; તવ કહઈ નાટકીઆ, જા ચ% ભૂઆલ. શિવમાલા પુત્રી, જાણઈ એહની ભાષા, ' કહઈસ્યઈ તિમ કરસ્યું, એહનિ લીલવિલાસા. વલી દીઈ ભલામણિ, ગુણાવલી ગુણગેહ; સુણ સહી!જનમાંતર, એનિં તુચ્ચું સનેહ; કોઇ પાસિ ન જાઇ, મુજથી અલગા લગાર; તે આપિ કહીનઈ, હું મૂકી નિરધાર ! તુહ્મ પાસિંગ આવ્યા તે, તુહ્મનિ ભલું થાઓ; વલી ભમતા ભૂતલિ, એણુઈ નગરિ ફિર આઓ. હેમ કેડિ સવારે, હાર ઉતારી આવે; બીજું ધન બહુલું આપી, તિસ્ય] દાલિદ્ર કા. કહઈ તુર્ભે સાચવજે, જેઈઈને વલી માગે; કઈ નટ સુણો સામિની, કેડી બહુત ધન લાગો. અન્ને એહ પ્રસાદિ, કે ટિધ્વજાણું, પામ્યું; અહ્મ જીવથી અધિકે, એમ કહી શિર નાખ્યું. કરિ લેઈનાહ પંખિં;કહઈ, પ્રભુ તુમ મન માન્યું, તે મિંચ્યું ચાલઈ, મુજ મન માન્યું અમાન્યું! મુજ ગતિ શી ! હાસ્યઈ કુણ સંદેશે; તુમ તે પ્રભુ નિત નિત જે, નવનવા દેશે. પ્રભુ મુજનિ વલી તુમહો,ફિરિ મિલો જવ આવી; તિવારિ મિં દેહની, સાર સંભાલ કરેવી. ૧-સવાડ સેનૈયાનો ૨–ગુણાવલી પોતાના પંખીનાથને હાથમાં લઈને કહે છે કે, તમારું મન માન્યું તે મહારૂં માન્યું અમાન્યું હોય તે પણ સિંહારૂં શું ચાલે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy