________________
૩૮૪
પ્રેમલાલચ્છી. મુજ મન પ્રભુગુણ વધીએજી, પ્રભુગુણ દેખી નાટ; હુઈ હું અલખામણીજી, તેણુઈ તુલ્બ ચાલ્યાં વાટ. પ્રભુ ૪૩ 'સખરી સેજ તલાઈયજી, ફુલ વિછાઈ તેહ; સૂતાં સુખભરિ સેજડીજી, મુઝયું ધરતા નેહ! પ્રભુ ૪૪ પાન સમારી બીલીઝ, થાતી લવિંગ કપૂર; હાથ ધરી હું આપતીજી, પ્રભુ લેતાં રંગપૂર. પ્રભુ૦૪૫
નેહભરે નયણે કરીછ, પ્રભુજી અમીય ઝરંતિ; મુજ તનુતાપ સમાવજી, તે તન–અગનિ જયંતિ. પ્રભુ”૪૬ સાલિ દાલિ ધૃત ગોલમ્યું, શાક અનેક સવાદિ; જિમતાં ગમતાં તે પ્રભુજ, કાં મુક્યા વિખવાદિ. પ્રભુ.૪૭ નિજ કાયા અલખામણજી, પણિ મૂકી નવિ જાય; કાયા, છાયાસારિખીજી, કાં પ્રભુ ! તે મુંકા * * પ્રભુ. ૪૮ લિખી અક્ષર તે કૂકડો, મ ધરિ તું દુઃખ લિગાર; જે હું લહીશ માણસ પણુંછ, કરિશ વેગિં તુજ સાર ! પ્રભુ. ૪૯
ચિંતા મ કરિશ તું સુંદરી, તું હીયડાનું હીર;
અંતરયામી તું સહી, જયું પિપટી મન કીર ! ૫૦ હાલ, રાગ કેદાર. હાલ અનાથીને, અર્થાત ; શ્રેણિકરાય ! હરે અનાથિ નિગ્રન્થ; તિણે મેં લીધેરે સાધુજી પત્થ
શ્રેણિકરાય! હુરે અનાથી નિન્ય. ૩૨ કરજેડીનિં ગુણાવલિ જંપઈ પ્રભુ! નિસુણો અરદાસ; અનિશિ પ્રભુજી આરાધતી, હું ! કાં! મુકી નિરાશ. ૫૧ સનેહી! કરજો સાર સંભાલ, હું તો અબલા બાલ; - ૧સારી, ઉત્તમ “સખરેમેં સખરી કોણ, જગતકી મોહની, કષભજિલન્દી પડિમાં, જગતકી મોહની શ્રી વીરવિજય. ૨–નેહવાળા, નેહભર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org