SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત્ત) ૩૮૭ નવરસ દાખઈ નાચતાં, માચતાં આવઈ એ હાસરે. કર કહઈ સભાડું હોઈ શકે, તે કહે નાટિક કીજરે; ભરતનાટિક અહ્મ જાણું, રામ રાવણનું લહીજરે. ૭૩ નલ બર; રવદંતીયકેરૂં, રંગિં રમીજઇરે; લંખમંખલા સવિલ, સંગીતભેદ કહી જઈરે. ૭૪ એમ અનેક નાટિકકલા, રમી જાણું અતિ રંગિરે; વલતું વીરમતી કહઇ, રંજઈ સભા જેણુિં સંગિરે, ૭૫ તે નાટિક તુહ્મ નાચે, જિમ લહે દાન પ્રધાનરે; સુણ આદેશ તેણિ માંડીએ, નાટિક તાન સમાનરે. ૭૬ કુમરી શિવમાલા તિહાં આવિ, થંભ તબિં તે ઉભીરે; પૂરે સરતિ સુરગિં, ચંગિ નાટિક શોભીરે. ૭૭ લોક કહઈ તસ વાતડી, એ લહઈ તિરયંચભાષારે; વાત જાણઈ તે કકડો, મનિ ધરિ અમૃત શાખારે. ૭૮ ચિહું દિસિં દરિ ચડી, મુખિ વડી વાત બેલંતારે; એક એક સાહમાં મિલઈ, નવિ ભલઈ એક રોલંતારે. ૭૯ યમક શમક સવિ વા, વાજઈ શબદ મિલતારે; ગાનતાન સવિ માનસ્યું, નાટક જામિંઉં નાઅંતરે. ૮૦ શિવકુમારી તવ હરષિત, કરતિ ચંદની બેલછરે; મનિ જાઉિં એ ચંદની માતા, સુત નામિં લઇરે. ૮૧ નિઃસુણ સા ડંસીલી, હઈડઇ રાખે હંસરે; જે એણુિં ચંદકીરતિ કરી, તો ન દિઓ દાનનો અંશરે. ૮૨ નાટિક રેગિં દેખતાં, રંજે સભા સદૂ લોકરે; જાણઈ જે રાણું દીઇ, તે હવઈ દાન કરે. ૮૩ નિસુણી કરતિ કૂકડઇ, મનિ જાણિઉં એ નવિ આપઇરે; કીર તિફાંસૂ રખે હેઈ, એહવું નિજ મનિ થાપરે. ૮૪ હું! રિયંચ એણુઈ કર્યો, જીવતે એ અવતારરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy