________________
૩૮૬
પ્રેમલાલચ્છી. અવસર જોઈ બેલીઈરે લાટ રાય તો ચંદ વિખ્યાત રં૦ ના ૬૦ નાટકીઆ માન્યા સવેરે લા. ૫ર દિવસ સુજાણ ૨૦ રાજલોક સહુઈ મિલ્યારે લા. મહાજન બહુ મંડાણ રં૦ ના ૧૧
નાટકીઆ હરષિત થયા, આવ્યા રમવા કાજ; કરી પ્રણિપતિ મધુરૂ વદઈ, ચિરંજીવ મહારાજ. ! કિંગ કિંગ ઢેલ દેઈ કરી, મેલી સભા તેણિવાર; ભુગલ તાલ મૃદંગને, વાજઇ શબ્દ ઉદાર. રાગ આલાપઈ ધુનિ કરી, શિવમાલા “શ્રીરાગ'; ગણેશ શબ્દ સંગીતમાં, પ્રથમ હાઈ મહારાજ.
ઢાલ, દેશી વિવાહલાની. ૨૧ હેમરથસુત તિહાં આવીઓ, આવ્યા સીમાડારાયરે; સભા જડી તિહાં અતિ ઘણી, સહુ માનિ અધિક ઉછ હરે. ૬૫ બીજી ભુઈ સભામંડપિં, સુંદર નવલખા ગોખરે; મોતી જડિત વર ચં આ, હેમ સચિત્ર આલેખરે. ૬૬ આવી વીરમતી તિહાં, ઈસઈ હર્ષિત ચિત્તરે; તતક્ષિણ રાણું ગુણાવલી, સાસુને પૂછઈ પત્તરે. ૬૭
ણિ હેઈ બાઈ તુહ્મણ, તે હું દેખવા ચાહું રે; પંજરિ પાસિં કુકડો લઈ જઈ નિજ ઘરિ જાઉ. ૬૮ સા--આણ લહી તદા ગોખઈ ગઈ બીજો તે ઓલિરે; વિ પણિ તિમ સિનુગારીઓ, આવી બેઠી નિહાં સેલિ. ૧૮ નાટકીઆ હરષિત સવે, રમવા કરઈ સજાઇરે; રેપી થંભ અતિ ઉચ, સરગણ્યું કરઈ વડાઇરે. ૭૦ ચિહું દિશિં દેર તે જેરસ્યું, દૂરિ બાંધીઆ તાણરે; મુખિ મધુરવયણે કરી, ગાયે આયત આણરે. ૭૧ સાજ કર્યો સવિ નાચને, વાચને કરે વિલાસરે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org