________________
' ૩૮૫
(ચરિત) આપસમાન કલા ભરે લાલ, પાંચસિંહણે પરિવાર રંગીલે નાટકીઆ પરદેશનારે લાલ.
આંકણી ૪૮ સકલ કલાની વેલડીરે લાલ, બેટી ગુણભંડારરે રંગીલં; સવિ પંખીભાષા કઇરે! લાલ, શિવમાલા સુખકાર રં૦ ના ૪૪ થંભમૂર્લિ સા નાટકીરે લાલ, રહી પૂરઈ સ્વર સાર; ૨૦ તે નાટિકસ ઉપજરે લાલ, અઇઈ તે બાલકુંઆર રં૦ ના ૫૦ ચાકરજન સાથિ બહુરે લાલ, રમતો દેશ—વિદેશ; ૨૦ ધન પામઈ આદર બહુરે લાલ, માન મેટા નરેશ રંજ ના ૫૧ રમતા રમતા આવીઆરે લાલ, આભાપુરી અહિ ઠાણ ૨૦ મંત્રી સુમતિનિ જઇ મિલ્યારે લાટ ચંદતણે પરધાન રં૦ ના ૫૨ સુમતિ કઈ ભોજન લીરે લાવ જે જોયતે સાર ૨૦ કહે નાટિકીઆ વિણ રમUરે લાઇન કરૂં ભજન ભાર રં૦ ના ૫૩ મંત્રી કઈ નૃપ નહીં ઘરિ રે લાગૃ૫ તે સભાસિણુગાર રે કુણ રમાડઈ તે વિનારે લા. સુમતિ કા એ વિચાર રં૦ ના ૫૪ નાટકીઆ અણમાનીઆરે લાવ જતા દિઈ બહુ ગાલ રં વીરમતી-દાસી સુણરે લાવ ગામનિ ગરઢા બાલ રં૦ ના. ૫૫ રાણપ્રતિ દાસી ભણુધરે લા૦ સુણી આ વયણ તે જેમ ૨૦ રાણી, મંત્રી તેડાવીરે લા. નાટકીઆ કાં એમ ? રં૦ નાવ ૫૬ મંત્રી ભણઈ સામિની સુણિરે લા તુમે સભા કિમ થાય રે, કુણું રમાડઈ તેહનિરે લાટ ભજન દીધું ન ખાય રં૦ ના ૫૭ વીરમતી રાણું ભણુધરે લા૦ જ તે પાછા વાલિ ૨૦ હું બેસી રમાડું તેહનિંરે લાટ ગામ ઉતારૂં ગાલિ ૨૦ ના ૫૮ સુમતિ જઈ તે તેડીઆરે લા. નાટકીઆને સાથ ૨૦ રમવાકાજિ ગહગહ્મારે લા૦ મંત્રી તું અહ્મનાથ ! રં૦ ના ૫૯ બઈઅર આગલિ કિમ રમુરે લાવ મંત્રી કહઇ સુણે વાત રંગ
૧-કલે, જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org