________________
૩૮૪
પ્રેમલાલચ્છી. વીરમતીનઈ આગલિ મુકો પુહુતી મનહ જગશે. ૪૧ વીરમતી કહઈ, કહો હવધ રાજા માનવી કેહની આણ? હેમાલાને રાજા બોલ જીત્યા જેસિં જાણ; રણું ભણઈ જે જીવતણી હોઈ રાજ તુહ્મનઈ આશ, કહણ કરે છે જે અમે બોલું તે આણી વિસાસ. ૪૨ દેશ તુમ્ભારે, આણિ અધારી, સેવા કરવી સારી, કઈ આપે, કઈ બેટ નિયંઇ સિકસી એ સંભારી; વરસિં લાખ સેનઈઆ ત્રિણિ તે આપિં પહોતા કરવા, તે છૂટો હવાઈ સહી ઇહાથી જે એ બેલ મનિ ધરવા. ૪૩ કહણ કર્યું અંગી તેણઈ સઘળું ધરી રાણુની આણુ, રાજઋદ્ધિ સાવિ દેશ પિતાને રાખી કરિઉં મંડાણ; સીમાડાના રાજા સવિ બહના, આવી સેવા સાર; જે એહની આણું નહીં માનીઈ તે એ સહી હવઈ મારઈ ! ૪૪ ઈમ રાણીઈ આણિ મનાવી નિઃકંટક કરઈ રાજ, દેશ વિદેશિ મેટા મહીપતિ તિહાં પણિ વધી લાજ; સિંહરથ સુતસિં ચાકરી થાપી ચાલઈ હેમરથરાય; વીરમતીની આણું લઈ આવીશ હું વલી માય ! ૪૫
દુહા પૂરવ-હેમાલાતણું, દેશ બિહુનું રાજ;
અવરરા સેવા કર, વીરમતીના તાજ. દિન કેતા ઈમ લીઆ, વરસ હવા જવ સાત; આગલિ વાત હુઈ છે કે, તે સુણજે અવદાત.
ઢાલ, રાગ કાફી. ૨૮ નાટકીઆ પરદેશનારે લાલ, દઢ તે શિવકુમાર રંગીલે !
૧-બીજા રાજાઓ.
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org