________________
(ચરિત્ત)
૩૮૩ એક કહાંરે રાણાયા જે ખાધી માઈ સંઠિ; તે ઉભો તું કિસ્યું વિમાસઈ હાથિ ધરીને મૂ;િ એક કહઈ રે જે નારીનઈ અહવા તન તું કામઈ; તે તું જા અહી મરહી સઉ, તો શસ્ત્રિ કાં દુ;ખ પામઈ. ૩૫ સુભટઈ સુભટ ઠકારઈ હક્કારઈ એક એકનિં મારઈ, લડસડતા પડતા તે સઘલા કામ અપણું સમાર; ખડગ નચાવઇ એક કરિ ઉભો એક બાકરી વજાઈ એક મૂકઈ હાથીપરિ સારસી એક વાછત્ર વજાઈ. ૩૬ ઇમ અનેક પરિ ઝઝ કરંતા હુઆ તે પટ માસ, હેમરથરાયતણું બલ પાછા પગ દેવાનિં આસ; કહિં હેમરથ મંત્રીનિં, એહ અસંભમ દીસઈ, રાંડરાંડતણું બલ સબલું નિજ સુભટ ભાગી રીસઈ. ૩૭ મંત્રી કહઈ નૃપ ! દેવતણું બલ, એહનિં અધિકુ આજ; તે નૃપ કહઈ ન જરા જય, અધિકારી સુર તેડે રહઈ લાજ; તે સુર આરાધ્યા તિહાં આવઇ, સાહમાં બહુ સંડા. દેવિં દેવનિ, માણસિં માણસ, ઝુઝઈ મુઝે બાઈ જેડા, ૩૮ રણ ઝુઝતા સુભટ ભર્ડ તા એકઈ કે નવિ હાર; નિજ સામીના ગુણ બેલંતા એક એકનિં પચાઈ વીરમતી;સુર તેડી પૂઈ નવિ છતાય કાંય, સુર કહઈ બિહુદલ સબલાં, દીસઈ ઘણું નૃપસ્યું યુદ્ધ થાય, ૩૮ રાણી કહઈ છલકપટ પ્રપંચઈ જે તે કરી ઉપાય, રાજા હેમરથ બાંધી આણે જિમ જય આપણે થાય; સુર, રાણીનું વણ સુણીનઈ વેગિ તિહાં કણિ જાય, હે મરથ રાયના કટકમાં જઈનઈ સિંહનાદ પૂરાય. ૪૦ તવ તે નૃપનું, વયણ સુણનઈ દહ દિસિ ના ત્રાડું, વીરમતીનઈ મંત્રી આવી મનડું કરી કાઠું; પૂછઈ ધરીનઈ બાયું રાજ હેમરથ રાયનિ રીશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org