________________
૩૮૨
પ્રેમલાલચ્છી. તે મંત્રી ચાલ્યો લેઈ કટક બહુ પૂર, તિહાં મંત્રી સુમતિનું વાગ્યું અધિકું નૂર; બિહું કટક મિલ્યા તે અણુઈ અણુ અપાર, તે કટકતણે નવિ લાભઈ કઈ પાર. ૨૮ વલી વીમતી આરાધ્યા દેવ બહૂત, તે જઈ આકાશ વેગિ તિહાં પહૂત; બિહું બલ સબલાં તે ઝૂઝઈ ઝૂઝ અનેક, ન દઈ પગ પાછો એકથકી તે એક.
દુહા. દર્શન દેખી સુમતિનું, ચમક્ય હેમરથ ભૂપ; પ્રબલ પ્રતાપી એ સહી, દીસઈ તેજ સરૂપ. ૩૦ થાઓ મન માનઇ તિમ હવઈ પાછા પગ ન દેવાય,
છતિ જશ જેનો હસઈ, તે તરસ લાગસઈ પાય. હાલ રાગ આસાફરી. દેશી વેલિની ચાલે, ર૭ ચાલિ ખૂઝઈ કટક સબલ ઉદ્ધત ઉદ્ધતામત માતંગ, માહો માંહિં ભાડઈ તે અધિકા અધિકા વાધઈ રંગ; તીરિ તીર; કૃપાણુિં કૃપાણ; કે તા કુંતી ભાર, અસવારિ અસવાર; રથિં રથ; એમ જૂજઇ યોદ્ધાર. ૩૨ એક હક્કાર કરઈ અતિ અધિકા મારીશ કઈ જા ભાગી એક કહઈ કાં મરઈરે, અકુઇ કુણું પહોતી લાગી; એક કહઈ અહ્મ સામી સબલો તુ અહીં નહીં થોભાય; એક ભણઈ અહ્મ રાણું આગલિ, તાહિરે સાહિબ વાય. ૩૩ એક કહધરે મુખિ લીઈ તરણું જે જીવંત જાય; માત–પિતા–બાંધવ -નારીનઈ, જીવતો મિલિજઈ ભાય; એક નાઈ માચઈ એક ફૂદઈ એક એક સુભટ બોલાવઈ; જે બલ તુજમાં હેઈ કાંઈ તે, કાં ન ભઠવા આવઈ ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org