SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ પ્રેમલાલચ્છી. મરણ આગમી તેણુઈ વાંચણ્યું, નાંખ્યું કચેલું એ સારરે. ૮૫ દાન પડ્યું સહુ દેખી હરપીઆ, ધન બહુલુ કણિ નાખઈરે; મુદ્રાહાર નિં લૂગડાં નાણું, રોકેઈ] અખઇરે. ૮૬નટ તે કેટિગ્વજ થયા, કીરતિ ચંદની બોલરે; તો રાણું કહઈ પહલું કુર્ણિ, દીઉં દાન લઇરે, ૮૭ પણિ કાઈ નવિ સમજઇ, સમળ્યું તેણેિ નવિ ભાગ્યું રે; વીરમતી કહઈ પહલું કુર્ણિ મુજવિના દાન એહનાખ્યું રે. ૮૮ તો હવઈ હુંઅ રમાડું એને, આપું દાન બહુ મને; વલી નાટકીઆ, કહ્ય દિન આવ્યા, રમવાની થાનેંરે. ૮૯ સભા સહુ વલી તિમ જડી, નાટકી નાચઈ રંગઈરે; વિવિધ ભેદ નાટિકતણું, ઉલટ આંણા અંગિરે. ૮૦ સભા સહુ હરષિત થઈ, રાણી દાન વન આપીરે; નટ કીરતિ કરઈ ચંદની, તે રાણીય ઉથાવઈ રે. ૯૧ તે વલી બીજું કશું, કૂકડો ચાંચણ્યું નાંખઈ રે; વીરમતીઇ દેખીઉં, રોજિં, કટિણ બહુ ભાષઈ રે. ૯૨ વાંછઈ તું હજી કરતિ પાપી, ન વલી એ લાજ રે; તે હવઈ આપ્યાના ફલ ભેગવિં, વાંછઈ વલી રાજરે ! ૮૩ એમ કહી રીશ ધડહડતી, લથડી ઉઠી જામરે; લઈ છું મારણ ધસી, દેખી ગુણાવલી તામરે. ૮૪ પંજર હઈયડા આગલિ ધરી, ઉપરિ પડી તે રાણરે; વીરમતી તે મારવા ઉઠી, મંત્રી જાણ રે. ૪૫ દુઓ અતિહિં કોલાહલ, સહઈ ધાનિ આવઈ રે; સાહીનઈ અલગી કરઈ, એ સ્યું તુહ્મ કરિઉં ફાવઈ રે. ૯૬ ૧-કહી રાખેલા દિવસે, મુકરર કરેલા દિને. ૧-વિના. અથત આગળની માફક સભા તો રાણીના દાન આપ્યા વિના પણ હરખીત થઈ. અર્થાત રાણીએ આ વખતે પણ દાન આપ્યું નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy