SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८ પ્રેમલાલછી. જે રાજા તે સભા સેહાવઈ, તે સહુનિ સુખ થાયરે. મંત્રી કહઈ ચંદરાય કિહ છઈ. આંકણું ૮૭ અંતેઉરમાંહિ જે હોઈ રાજા રામતિ મિસ વિલાસરે; કાજવસિં તમે કહીં પાઠવીઆ, કઈ કાંઈ ઉપનુ હાસરે. મં. ૮૮ જિહાં હાઈ ત્યાંથી કરે પરગટ, તે ભડકી સુણી વાતરે; સું બે એ તું હરામી ! અણઘટતું એનિ ઘાંતરે ! મેં. ૮૯ મારી પિતઈ મુજ બેટાનિ, રાજ લેવાનિં, લોભાઈ રે; ઉપરિ વાત બનાવઈ એવી, વણિ મુજનિ ભરે. મં. ૯૦ ન મરે રાજા, મુજથી માતા, એ નહીં મારું કામરે; જે તુ કહે તો કિમ મિં માર્યો, વાત એ ઘણે વિરામરે. . ૯૧ વીરમતી કહઈ સાંભળ મંત્રી, એ દિન પહેલું માસિરે; આંધી આવી મેહ અંધારી, માંડિઝુડિ એક રાતિરે. મં. ૯૨ મસ્તકે ટગ થઈ આવી નૃપનિં, ઉડી સભાથી તામરે; પરિ આવી સગડી કરી તાપી, સત સે સુઠામરે. મ. ૯૩ મધ્યરાત્રિ હુઈ તવ જાગ્યો, સુણી રેતી એક નારરે; તે અતિ કરૂણાપણું નિસુણીનિં, ઉઠયો સજ થઈ સરેરે. મં. ૮૪ ખ લેઈનિ જિમ તે ચાલઈ, રાણી વા તામરે; પલ્લવ રહી તે કહઈ સામીજી, નહીં તુહ્મારૂં કામરે. મં. ૫ નફર ચાકર કે તેહસિં પ્રેનો, તિમ કરસ્થઈ એ કાજ રે; રાય કહઈ દુઃખ દેખી એનું, ન કરૂં તો સી લાજરે. મં. રાણી કહઈ પ્રભુ તમે ન જવાઈ જે કહો વાર હજારરે; મોકલું મંત્રી નૃપ કહઈ જઈનઈ તો મુકયો ભરતારરે. મં. ૯૭ તેણી વેલા કહઈ તુજ ઘરિ આવ્યો, રાણી કહિઉં પરભાત રે; જિમવાવેલા ના તિહાંથી, ગઈ તે એકજ રાતિરે. મં. ૯૮ ૧૨મત. સુખચેનમાં. ૨-મૂળ પ્રતિમાં “તામર” પાડે છે. ૩-જઇને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy