________________
(ચરિત્ત) .
૩૭૭ કુટુંબ ભલામણ દીધી ઘણી, ચા સયલ મંત્રીશર ઘણી. ૩૬ કહે, જે વળતો આવું ઘરે, તો અમ જનમ નો મનિ ધરે; એમ કહી ચાલ્યા મંત્રી રાય, વીરમતી દરબારિ જાય. ૭૭ રહી ઉભે દાસીનઈ કહ્યા, કહે માતા બાલિક ઉભો રહે; હુકુમ હુઈ તે આવઈ પાણિ, મંત્રી તુમ ચરણે ઉલ્લાસિ. ૭૮ સુણુ વયણ તે માતા ભણઈ કહઈ તુજનિ વહુ, સસરો ગણુઈ તે તુજ નામ કાણિ કહેવાય, ઘર તાહરૂં ઈમ બેલઈ માય. ૯ તે મંત્રી ઘરમાંહિંગ, ચિહું દિશિ દેખતો ગહગ; દેખી રાણપાસિં ચંગ, કૂકડપંજર અભિનવ રંગ. ૮૦ વાત સવે મનમાંહિ ધરી, માય પ્રસન્ન શિરનામી કરી; કહઈ માતા આવો મંત્રીશ, દીઠા મ્યું તુ અહીં બહુ દીસ. ૮૧ ગુણાવલી ઉઠી ઉલવાઈ, થઈ ઉફરાંટી રહી સા હવઈ મંત્રી કહઈ ઘણું દિન થયા, મિ જાગ્યું માપાસિં નહીં ગયા, ૮૨ તેણેિ કારણિ હું આવ્યો આજ, સરસ્વઈ હવાઈ સઘલાં કાજ; બીજું કારણ વલી એક સુણે, તેહ વિરામ અઈ અતિ ઘણે. ૮૩ જો ! રૂસો તો ન કરૂં વાત, સાચું બોલ્યાં મિલસઈ ધાત; વીરમતી કહઈ વર મંત્રીશ, તાહરઈ કહેણઈ નાવઈ રીશ ! ૮૪
દૂહા. મંત્રી કહઈ માતા સુણે, માસ એક થયો આજ નગરલોક દુમનો સવે, કિમ ચાલી તે રાજ ? ૮૫ રાજાવિણ સૂને સવે, સદાઈ સવિ રાજ; - વિરાજા પરભૂપતિ, લોપઈ સઘલી લાજ! ૮૬ ઢાલ, રાગ આસાઉરી, પ્રણમે પ્રેમે સાસય જિનવર;
એદશી. ૨૧ મંત્રી કહઈ ચંદરાય કિહાં જઈ તે સહી કહો મુજ માયરે;
૧-પર રાજા, પારકા દેશને ધણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org