________________
૩૭૬
પ્રેમલાલછી.
(પચોધિકાર–આભાપુરીમાંને ચન્દવૃત્તાન્ત)
પૂર્વાલ. હવાઈ પાંચમો અધિકાર કહેવાય, સુણતાં લોક રલ.આયત થાય; વક્તાવચન જો મીઠો હોય, શ્રોતા રીજઈ તે સહુ કેય ! ૬૬ ગુણાવલી રાણું તે નાહ, પાલઈ પોસઈ પણિ મનિ દાહ; સાસુસેવા નિત્ય કઈ જાણઈ એનું મન કિમ વલઈ ૬૭ વાત અનેક કહઈ દૃષ્ટાંત, વીરમતી નાણઈ મનિ શાંત; એમ કરતાં હુએ એક માસ, ચંદ બરિ નહીં રાન્ય ઉદાસ. ૬૮ વ્યાપાર સંકે ઈ વ્યવહારીઆ, રાજ નહીં એમ મનિ હારીયા, વસ્તુ દ્રવ્ય કાઢઈ પુરથકી, લોકમાંહિ નહીં રૂડા કી. ૧૮ જે જિમ સમજઈ તે તિમ કહઈરાજલક સુણી દુઃખ લહઈ; પણિ કો ખબર ન લાભાઈ પાર, રાય ન દીસઈ કિસ્યો વિચાર. ૭૦ મિલી મહિતા માહજન બહુ લેક, થાનકિ થાનકિમિલી આ થક; વાત વિવિધ કલપાઈ ઘણું, મૂઓ; ગ; આભાનો ધણી. ૭૧ મંત્રી સુમતિ વડે જે રાજ, રાજવિના ચલાવઈ કાજ; તે પાસઈ સદઈ જઈ કહઈ, રાયવિના મુદેશ કિમ રહઈ છર મંત્રી કહઈ કારણ નહીં કિછ્યું, જઈ માતા પૂછ્યું તર્યું; જેહ સરૂપ હસે તે લહી, આવીઈ તુહ્મ કર્યું સહી, ૭૩ તે વલી આ યા રલીયાતિ, વાત ચલાવઈ બહુ બહુભાતિ; સુમતિ મંત્રી મનિ ચિંતઈ હવ, વીરમતીની જાણુઈ ટેવ, ૭૪ તે પાસ જે જાવું થાય, તે સાથિં કિમ જાઈ બોલાય; જે કાંઈ વયણ પાઈ વિરામ, તો તેહને તે ટાલઈ કામ ! ૭૫ ઈમ જાણીનઈ નમો કરી, ઘરનો ભાર બેટાશિર ધરી;
૧–સ્થાનકે સ્થાનકે. ૨-વિવિધ કલ્પના. ૧-નામ ઉપર, નામું, ખત, પુત્રના નામ ઉપર સઘળું કરી આપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org