________________
(ચરિત્ત)
૩૭૫ જાપ જપઈ “નવકારનું સુ. જેથી હાઈ પાર એ. પપ શાસનદેવી સાનિધિ કરઈ સુ પૂછઈ પ્રેમલા તાસ એ. કહીઈ નાહ ગિલઈ સહી ! સુ. વરસ સેલે કરે અશ. એ. પ૬ તે નૃપતિ સંભાલ વિઉં સુ. છતિ છઈ મિલસ્વઈ નાહ એ. રાજા સુણું સુખ ઉપનું સુ. ટસ્થઈ મનને દાહ એ. ૫૭ પ્રેમલા એમ તિહાં રહઈ સુ. કરઈ તે ધરમના કામ એ. ચંદસરૂપેહવધ સાંભલો સુ. આભાનગરી નામ એ. ૫૮
(અતિ પ્રેમલાવૃત્તાન્ત) (ચતુર્થાધિકાર–પ્રશસ્તિ)
હાલ-ચોપાઈ. ૨૪ સંવત સેળ નવ્યાસીઓ જાણ, આશો સુદિ દશમી ચિત આણી; શીલ અધિકારિ ચ% નરેશ, પ્રેમલાલચ્છી શીલ વિશેષ. ૧૯ તેહ તણે ચોથો અધિકાર, પૂરણ પુહુત જનસુખકાર; શીતપગચ્છમંડણ માહત્ત, શ્રીહીરવિજ્યસૂરીસર સંત! ૬૦ જેહનું લોક-તર સરૂપ, પ્રતિબધ્ધ જેણુઈ અકબર ભૂપ ! પહ્માસિ સવિ દેશ અમારિ, તીર્થલોક ભય ટાલણહારી. ૬૧ તાસ પધર અધિકે રંગ, શ્રીવિજ્યસેનસૂરીસર ચંગ કુમત મતતરૂઅરનો ક, છેવો જેહિં ટા ફન્દ. દર તસપાટિ પ્રીવિજ્યતિલકસૂરી-દ,દરિશન દિઈ પરમાન્ડ; તાસ પટ્ટધર તેજિ દિણંદ, શ્રીવિજ્યાનસૂરિ સરીન્દ. ૬૩ અમદમ લક-તર વયરોગ, દિન દિન જેહને અધિક સભાગ; ગુણ ગાઈ સુરનર નિશિદિસ, માને જેનિં બહુ અવનીશ. ૬૪ તસ શાસનવાચક શિરરાય, શ્રીગુરૂમુનિાવ ઉવઝઝાય; તાસ શિષ્ય દર્શનવિજ્ય ભણુઈ, એટલે પૂરણ સહુઈ સુણઈ. ૫ इति श्रीचन्द्रायणिनामरासे, चतुर्थाधिकारः सम्र्पूण: ४||-५६५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org