________________
૩૭૪
પ્રેમલાલછી.
ઘરિ એકાંતે તેડી જઈ સુ. ધન બહું દીધું સાર એહ. લોભલગિં લાળ પડયા સુ. મે વિવાહ અસાર એ. ૪૭ નવિ દેખ્યો તે કુર્ણિ વરૂ સુ. ભાષિઉં એ સવિ સાચ એ. મરણ જીવણ હવઈ તુલ્બથકી સુ. કામ થયું તે કાચ એ. ૪૮ મૂકયા ચારઈ ઘરિ ગયા સુ. મંત્રી ભૂપ એકતિ એ. વાત વિચારઈ જે સુણી સુ. પ્રી વાતને અંત એ. ૪૯ નજરિં કુર્ણિ દેખે નહીં, સુ. નહીં તાજો એ રેગ એ. કુમરીઈ વરીઓ અનેરો સુ. એ સહુ કર્મને બેગ એ. ૫૦ પણિ એ ખોટે નરપતિ સુ. ખોટે કરી પ્રપચ્ચ એહ. અન્ય પુરૂષ પરણાવિ સુ. પછઈ કીધે એહ સખ્ય એહ. ૫૧ હવાઈ જહાંલગિ ચંદની સુ. લહઈ સુદ્ધી સુજાણએ. તિહાં લગિ એહનઈ રાખવી . ઈમ બેલિંઈ સુપહાણ એ. પર તે રાજાઈ તિમ કરીએ સુ. રોકયા માણસ પંચ એ. બીજા દેશ વોલાવી આ સુ. કીધો એવો સંચ એ. ૫૩
શત્રુકાર મંડાવીઉ સુ. શુદ્ધિ લેવાનાઈ કાજ એ. પ્રેમલા દાન તિહાં દઈ સુ. આવ્યા પૂછઈ રાજ એ. ૫૪ પડિક્કમણું બઈ દિવસનાં સુ. નિત દેવપૂજા સાર એ.
૧–દાનશાલા –એ. એક સવારમાં, કેટલુંક સૂર્યોદય પહેલાં અને કેટલુંક સૂયેય પછી, એવા સમયમાં. તથા સાંજના કેટલુંક સૂર્ય છતાં અને કેટલુંક સૂર્યાસ્ત પછી તેવા સમયમાં દિવસના અને રાત્રિના કીધેલાં પાપથી પાછા હઠવાની ક્રિયા, પ્રાયશ્ચિત આ પ્રતિકમણવિધિ પાંચ પ્રકારની હોય છે, દેવસિક, ત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક, અને સંવત્સરિક એટલે દરસાંજે અને સવારે, દર પંદર દિવસે–દર દશે, દર ચોમાસાની દસે-કાર્તિક શત
દશ; ફાલ્ગણ સુદ ચોદસ; અષાઢ સુદ ચાદસે, અને દર વર્ષે દર ભાદરવા સુદિ જને દિવસે-અથત દર દિવસના, રાતના, પખવાડીયાના, ચારમાસના, અને દર વર્ષના પાપની માફી ચાચવી, અને અન્ય છ સાથે થયેલા વિરાધાર ભાવની ક્ષમા ચાહવી તે વિધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org