________________
૩૬૩
(ચરિત્ત.) સુણી ધા એક ઓરડઈ સુ. દીધું તાલું બાર એહ સ. બીજે તેડી તિમ પૂછીઓ સુ. તે કઈ વાત વિચાર એહ સ. ૩૫ પ્રભુ ! તિહાં વિવાહ મેલવા સુ. જાતાં દુઃખીઉં પેટ એહ સ. ઝારી લેઈ બાહિર ગ સુ. મિં નવિ દેખે નેટ ! એહ સ. ૩૬ બીજઈ એરડઈ તે હો રા. દેઈ લોહમયમંતર એહ સ. ત્રીજે તેડી તિમ પૂછીઓ સુ. તે કહાં કહું કહું તંતા એહ સ. ૩૭ સગા સંબંધી રાયનો સુ. રીસાવ્યો તે જાણિ એહ સ. ગયા મંત્રી તે મનાવવા સુ. મુનિ તે તાંણિ એહ સ. ૩૮ હું સાથિં તિહાં ગયે સુ. દેખો ન પ્રેમલાનાહ એહ સ. તે પણિ ત્રીજઈ રડઈ સુ. ઘાલી તાળું તિહાંહ એહ સ. ૩૯ ચોથ તેડી પૂછીઓ સુ. કહો તે વરનું સરૂપ એહ સ. તેણેિ વિચારિઓ ત્રિ જણઈ સુ. કેહવું કહિઉ સરૂપ એન્ડ સ. ૪૦ સાચઈ સિદ્ધિ ! સહુ કહઈ સુ. કર્યો ટલઈ અપરાધ એહ સ. નૃપ ગુરૂ સાચું ભાષીઈ સુ. સાચું કહીઈનહીં બાધ! એહસ. ૪૧ સાચું સામી સાંભલે સુ. ગયા તે મંત્રી યાર એહ સ. વ્યાપારીઈ તે મેળવ્યા સુ. માન્યા તેણિ ઉદાર એહ સ. ૪૨ વિવાહવાત ચલાવતાં સુ. નવિ માનઈ તે રાય એહ સ. મંત્રી હિંસકઇ માનિઓ સુ. વિવાહ જેણુિં મેલાય એહ સ. ૪૩ લગનનિર્ધાર કરવા ભણું સુ તેડયા તિષિ યાર એ. સજજન સહુ આવી મિલ્યા સુ. કરઈ લગનનિર્ધાર એહ. ૪૪ તવ અમે ચ્યારે એકઠા સુ. કહિઉ છઈ કિહાં વરરાજ; એ. નયણે દેખી તે વરૂ સુ. પછઈ કરૂં એ કાજ એહ સ. ૪૫ નહીં વિધાસ અબારડે સુ. નિસુણી લોકની વાણિ એ. તેહઈ અમે માનિઉં નહીં સુ. વાત કરી તેણિ તાંણિ એ. ૪૬
૧–નેત્ર, નેત્રવડે, નજરોનજર. ૨૫ત્ર, કળ. ૩-નૃપ પાસે અને ગુરૂ પાસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org