________________
Allહ,
૩૬૨
પ્રેમલાલચ્છી. એમ કહી રાયના મન વિનાજી, આણ લહી તે બાલ; ઘરમાં મંત્રી મોકલઈ, તે થાઈ રંગ રસાલ. નરે. ૨૩ સહસભાઈ માતા ઘણુજી, હરજી લઈ લેઈ ઘરમાંહિ; વાહલી સહુથી ઇવનિંછ, સુખિં રહઈ હવાઈ તિહાંહિ. નરે. ૨૪ સભા વિસરછ ભૂપતિજી, બેઠા બિહું એકત; વાત સવે તે ચાલજી, મંત્રી સુબુદ્ધિ સુસંત. નરે. ૨૫
દુહા. શીલરતન જગમાં વડું, ચઉદરયણસમ જાણિ; વંછિત ફલ જેથી હુઈ, શીલ સયલ ગુણાંણિ. ૨૬ શીલિં સંકટ સવિ કલઈ, શીલિં નાસઈ રેગ; શીલિં જશકીરતિ હુઈ, શીલઈ સુખસંયોગ. ૨૭
ઢાલ, રાગ રામગ્રી. ૨૩ મંત્રી ભણઈ ભૂપતિ પ્રતિં સુણો ભૂપજી બે કરજેડી રંગ એહ સરૂપજી; મંત્રી ચારિ તેડાવીઈ સુણે ભૂપજી, પૂછી જઇ સવિચંગ એહસરૂપજી. ૨ ભૂપ-આદેશિં મંત્રી સુ. તેડયા મંત્રી યાર એહ સ. પહેલાં એક અલગ કરી સુ. પૂછઈ તેડી વિચાર એહ સ. ૨૯ કહો તુમે વિવાહ મેલવા સુ. ગયા હુંતા જણ ચ્યાર એહ સ. પ્રેમલા વર તુમે દેખીઓ સુ. તે કહો નિરધાર એહ સ. સાચઈ શ્રેય તે જાણુજે સુ. જૂઠઈ હઈ હાણિ એહ સ. સાચું કહુંચે તે સહી સુ. વાંક દંડ નહીં જાંણિ એહ સ. ૩૧ તે સુણ ચિતિચિંતે ઘણું સુ. કહઇસ્યુ કિસ્યો જબાપ એહ સ. બીજા ત્રિણિ કોંસ્કંઈકિહ્યું સુ. કલપી કહઈ તે આપ એહ. સ. ૩૨ સ્વામી ! સુણે વિવાહનિ સુ. કામિં જાતાં દેવ એહ સ. વસ્તુભાવ વીસારી સુ. ગયો તે લેવા એવ એહ સ. ૩૩ તે લેઈ પછઈ હું ગયે સુ. એતલઈ (હ)વું તે સરૂપ એહ સ. મિં નયણે નવિ દેખીઉં સુ. મિલાવલ્લભરૂપ એહ સ. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org