________________
(ચરિત્ત.) મુસાલાદિક તિહાં હુસ્મઈજી, કિં કેઈ ભાઈ બંધુ. નરે. ૧૧ વારંવાર તે અતિ ઘણુંછ, સંભારઈ તે ઠામ; તવ મિલ પૂછાયું નહીંછ, પણિ એ કાંઈ વિરામ. નરે. ૧૨ પરણી રથિ બઈસી કરી છે, પહેલા તોરણ બાર; સસરઈ મંત્રી હિંસકઈજી, સંજ્ઞા કિધ વિચાર. નરે. ૧૩ તેવ ઉઠી ચાલીઓ, મિં પલ્લવ રહિઓ હાથ; તાણું તેણેિ વિડીઓછ, મુજનિ ઝાલી બાથ. નરે. ૧૪ ઘરમાં મુકી તે જૈતઈજી, રાતિ ધરિ ધરમાહિં; કાઢી દેખી અલગી રહીછ, “પ્રિયા’ કહી તેણિ તિહાંહી. નરે. ૧૫ મિં કહિઉં જેઈ બેલીઈજી, પરસાર્થિ નર રંક; આગિં તે તું કેઢીઓ છે, ન ગણુિં પાપ નિઃશંક. નરે. ૧૬ એક રાતિ હું અલગી રહી છે, કપટ રચીઓ સુપ્રભાત; આરડભેરડ બહુ કરીજી, મુજ કલંકી [કીધી] તાત! નરે. ૧૭ જેણુિં પરણી, તે એ નહીં, તે કો અવર ભૂલ; એહ વૃતાંત તે મિં કાજી, હવે વિચારે કૃપાલ. નરે. ૧૮ અશરણુ નાથ નહીં મુજ તણુઈજી, હું તે અબલા બાલ. ન્યાય-અન્યાય જઈ કરી, કરવું કરે તે ભૂલ ! નરે. ૧૯ નૃપ કહઈ કલપી એ કહ્યું છે, બેટી માંહિંલી; મંત્રી સુબુદ્ધિ નૃપપ્રતિં કહઈજી, સાંભલિ તું નરસિંહ. નરે. ૨૦ એક કઢી તાજે નહીંછ, બીજે ચંદ વિરામ; ત્રીજું જે મંત્રી ગયાજી, વિવાહ મેલણ કામ. નરે. ૨૧ તે માટઈ એમ રે નહીંછ,નિરતિ કરી નિરધાર; પછઈ જે જિમ જાણુરૂંછ, કરસ્યું તેમ તિ] સાર. નરે. ૨૨
૧-હારાથી.
૨-તપાસ, નિશ્ચય. “ પિતભગ્નનર કો હશે, નરતિ કરાવું વિવેકા” શ્રીગંગ૦િ જુઓ પાનું 6 દેહ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org