________________
૩૭૦
પ્રેમલાલછી.
હવઈ જિમ આણું રાયની, તિમ તિ કામજ થાય રે. કા. ૨ રાય કહે જાઓ હણો, મંત્રી કરઈ નિષેધ; વાત બઈ પછી સુણ્યા વિના, કામ ન થાયઈ તે રેષરે. કા. ૩ નૃપ કહઈ મુજ નજરિ નહીં, તે હત્યારી નાર મંત્રી કહઈ પટ–અંતરિં, પૂહિસ્યઈ સુવિચારરે. કા. ૪ મંત્રીહુકમી પ્રેમલા, આવી પઅિચિ પૂ;િ મંત્રી કહઈ પુત્રી સુણો, વાત કિસી હુઈ મૂઠિરે. કા. ૫
હા, દુષ્ટ વ્યંતર નર દેવતા, જે હુઈ પ્રતિકૂલ; તે સહુ શીલપસાઉલઈ પ્રગટ થાઓ અનુકુલ! ૬ જૂઓ 'અંત્યજનિં ઉપની, કરૂણા હૃદયમેજાર; મરણ પિતઈ તિહાં આગલી(મી), વિનવી કર્યો ઉપગાર. ૭ અંત્યજવચનિં ભૂપતી, તેડી પૂછઈ વાત;
પૂત્રી તુ જે પરણુઓ, તેને કહે અવાત ! ૮ હાલ રાગ કેદારે. લાખ ચોરાસી ઇડીઆઇ, એ શી, અથવા, કપૂર હવે અતિ ઉજલેરે; એ દેશી, તથા મનમારે દીપકજિસ્યોરે, દીપે જાસ વિવેક રાગે પણ ૨૨. વાત સુણે કહઈ પ્રેમલાઇ, મિં વર વરીઓ જેહ, રમતાં મુજનિ જે કહિઉંછ, સુણજો કહું તેહ. નરેસર! કરી વિચારી કાજ, અવિચારિ હેઈ લાજ. નરેસર. કરઈ વિચારી કાજળ આંકણી. “પૂરવદેશ આભાપુરીજી; રાજા ચંદનરેશ; બાજોઠ પાસાં સોગઠાંજી, તસ ધરિય છઈ વિશેષ.” નરે. ૧૦ તવ મિં ચિંચું કહઈજી, કિહાં પૂરવ ! કિહાં સિંધુ !
–અંત્યજીને, ચંડાલને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org