________________
૩૬૮
(ચરિત્ત.) સુભટ ભલા જે રણિ ભલઈ, સાયર તરઈ અથ(કવિ); આગિ બસંત નવિ ડર, ગરભ ગલઈ જસ હકવરે. કા. ૯૧ તો તું કહઈનિ કાં હસી, દુઃખમાં હાસા કમ; પ્રેમલા કહે તૃપકહિઉં કરો, તુહ્મને પૂછયાનું સ્યુ કામરે. કા. ૮ર. તવ તે આગ્રહસ્યુ કરી, પૂછઈ વારંવાર; તે પ્રેમલાલપછી ભણઈ, સુણે હસવાને એ વિચારરે. કા. ૯૩ વાડિ ભખર જે ચીભડાં, માય હસુઈ જે બાલ ! તે કહે કિહાંકણિ જાઈઈ, અવિચાર્યું ભૂલરે! કાં- ૯૪ બાલ કુર્ણિ જે પરાભવિઓ, જાઈ મા-બાપ પાસ; અપર જન અન્યાયથી, મહાજન કરઈ અરદાસરે. કા. ૮૫ મહાજન જાઈ મત્રિપિ૫, મંત્રી ભૂપતિ ભેટિ; ભૂપ અન્યાઈ જે ચલઈ ! ન્યાયતણો પંથ મેટિરે! કા૯૬ એક પખી સુ વારતા, કરઈ અવિચાર્યું કાજ; બિહું પછી વાત સુણું પછઈ ન્યાય કરઈ તે સુરાજ્યરે. કા. ૯૭
તેણેિ વાત ૮જીકે કહી, તે સાંભળી મહારાજ; મુજ કઈ નવિ પૂછીઉં', કરઈએ કાજકાજ રે. કા૦ ૯૮ હાસતણું કારણ સુણી, એક પહેતો નૃપ પાસિ; કરી પ્રણામ ઉભા રહ્યા, દીઠઈ પૂછઈ ઉહાસિરે. કા. ૯૯ કરે ! કામ કર્યું ને કે, કહઈ કીધું મહારાય; મરતાં કહિઉં તે સાંભળો, હસતીઈ દુઃખ જાયરે. કા. પ૦૦ નૃપ મંત્રી મહાજન સુણઈ, કહ્યા તે સયલ વૃત્તાંત; સુણી સુબુદ્ધિ વલતું ભણુઈ, સા છવઈ કઈ કર્યો અંતરે. કા. ૧ કહે અંતજ તે જીવતાં, વાત સુણાવિ રાય;
૧-થાક્યા વિના. ૨-આગ્રહવડે. ૩ ભીખે-ભક્ષેખાય. ૪-ભૂપાળ, રાજાએ. ૫–મસ્ત્રીપે, મંત્રી પાસે. ૬ મટાડને, છેડીને, ત્યાગીને ૭ને૮-જેણે ૯-કે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org