________________
૩૬.૮
પ્રેમલાલચ્છી. ત્રિકચાચરિ૧ ચિહુવટ કિરઈ જાહલી વાજઈ રૂદ્ધ; જન દેખી ચિંતઇ અરૂં, કાલહીન લોપઈ સમુદરે કાજ ૮૦ દેખી સતી અતિ અણુમણી, માહાજન મિલીઆ થેક; કરી હડતાલ જઈ રાયનિં, વિનવઈ મહાજન લોકરે. કા. ૮૧ સ્વામી ! નિષ્કલંક એ સુતા, નહીં અપરાધા એહ; જે પ્રભુમનિ તે આવીએ, તે મહાજન દીઓ તેહરે. કા. ૮૨ રાજ મનસ્યું ચિંતવઈ, મોટી માયાજાલ; મહાજન તે પણિ ભૂલવ્યા, પણિ એ આલપંપાલ કા. ૮૩ મહાજનવયણ ન માનિઉ, એ રૂઠે રાય; શોક ધરઈ સહુઈ રહ્યાં, કેણઈ કાંઈ ન થાય. કા. ૮૪ અંત્યજ તે પ્રેમલા ધરી, લેઈ ગયા તેણેિ ઠામ; કાઢી ખગ ઉભા રહ્યા, કહઈ સાંજલિ અભિરામરે. કા૦ ૮૫ દેવ! અન્ને કાં સરછઆ પાપકુલિં સુણિ માય; માતાએં ઉદ્ધર્યા કાં નવિ, ગલિયાં એમ તે થાયરે. કા. ૮૬ જે જનમિઆં કાં છવિયાં જીવ્યા તો એ રાય; સેવા કાં અને પામિયા, જે કાજ અઘે એ થાય ! કા૮૭ દરભર પેટ એ પાપીઓ, જે માટઈ આ કાજ; સતીરતન મારી કરી, જાવું દુરગતિ પાજરે. કા. ૮૮ કહઈ કાંઈ કહઈવરાવઈ અછઈ નૃપનિ કહ્યું તે જાય; તવ હસતી સા ઇમ ભણઈ, કરે તુહ્મ કાજ જે થાયરે ! કા૦ ૮૮ કહઈ અંત્યજ તું કાં હસી ? એણું વેલા બાલ; મરણુભય કિમ તુજ નહીં જેહથી બીહઈ ભૂપાલરે. કા ૦૯૦
૧-ત્રણ રસ્તા જ્યાં મળતા હોય તેવા ચકલા વચ્ચે મારવા માટે ફેરવવા લાગ્યા, એ ભાવ છે. ૨-મહાજનને આપે, પણ મારો નહિ. ૩-અંત્યજ શુદ્ર, ચાંડાળ, ભંગી.. મૂલમાં “અત્યન્જ અને અત્યંત પાઠ છે.
-કહેવરાવે, અથત હે સતી ! હારે કાંઈ રાજાને કહેવું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org