SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ (ચરિત) ૩૭ ઈમ હવ્યું તે હવઈ કહે કિમ કીજીઈ એ. ૭૧ બેટા હામિ એ પાલણ્યું, કલુષભાવ સવિ ટાલમ્યું; ટાલમ્યું દુઃખ સઘલું તે મનતણુંએ. ૭૨ કીજઈ અહ્મ પસાય એ જીવતી વે વહૂ રાયએ; પાય ઝાલીનઈ ઈમ વિનવાઈ એ. ૭૩ મકરધ્વજ નવિ માનાઈ એ, કહયું ન સુણઈ કાનિંએ; માનઈ એ અવગુણ નિજ પુત્રીતણો એ. ૭૪ હુકુમ કરી તે ગૃ૫ વલ્યો, મનિ સંદેહ તે નવિ ટ; નવિ ટ કો૫, કપટ દેખી થયે એ. ૭૫ - દુહા, કૂડકપટ દેખી કરી, રાજાની મતિ બુદ્ધિ, મદિરા પધઈ જિમ હેઈ, તિ થઈ ગઈબઈશુદ્ધિ. ૭૬ પ્રેમલાનઈ પૂછ્યો નહીં, રાત્રિવાત વિચાર; ક્રોધ અશુદ્ધિ કહી ગયો, પ્રેમલાવધ ઉદ્ધાર. ૭૭ પ્રેમલા મન ખીજાઈ નહીં, એ પૂરવકૃતકર્મ, માહરા શીલપ્રભાવથી. સંપ્રતિ હુસ્થઈ જય ધર્મ. ૭૮ હાલ, રાગ ઘારણું રાણું હાર્થિ કુકડો, લેઇ ડસડસ રેય એ દેશી. ૨૨ અંત્યજ કરિ ધરી પ્રેમલારે, લેઈ ચાલ્યા ઘરબારી; દેખી લેાક અતિ ગહબર્યો, હાઈ કામ અવિચારીએ. કાજ વિચારીઈ', આંકણી. ૭૯ ૧-પુત્રને ઠેકાણે, પુત્રતુલ્ય. ૨-દુષ્ટપણું, ઘાતકીપણું, ૩-બેથ દ્ધિ, શુદ્ધિવિનાની. ૪–અત્ર મૂલuતે “ક્રોધ અશુદ્ધિ કિહાં ગયો.” ૫-કીર્તિ, અઅપમાન, અથવા પ્રીતિ, અઅભાવ. ૬-જુએ ઢાલ ૧૭ રાગ ધરણી. ૭-કર, હાથ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy