SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમલાલચ્છી. મંત્રી કહઈ તે દેખી, પછઈ પુત્રી હવેખીઈ; ઉવેખીઈ દેખી નજરઈ તે સહી એ. ૬૦ જઈ ઘરમાં તે દેખાઉં ગતિ કુષ્ટ વિશેષીઉં; વિશેષીઉં ભૂપ ભણઈ મંત્રી સુણો એ. ૬૧ એ વિષકન્યા જાણજે, ડાકિની કઈ મનિ આણજે; જાણુજે બિહુ કુલિ દુઃખદાઈ થઈ એ. ૬૨ મંત્રી કહઈ સુણો રાજીઆ, એણું વાતિં સહી લાઆ; લાછઆ તો તુ દુઃખ દેખો સહી એ. પણિ એક સુણે હવઈ કોઢ ઘણું દિનને વઈ, કિમ હવઈ? એક દિનમાં એવડો એ. ૬૪ બહુ દિન સડી એ ચામડી, દીસઈ કઈ કહી પડી; તડબડી ન હુઈ એકજ રાતિથી એ. ૬૫ તો નૃપ કહઈ તું વંચીએ, માયાઈ તું ખંયાઓ; વંચીએ તો તું ઈમ બેલઈ સહી એ. બાહિર આવી પદેખઇએ, કપટ નાટિક આલેખઈ એ; આલેખઈએ દુઃખ દેખાડઈ ભૂપનિ એ. ૬૭ દુઃખ દેખી તેહનું ભૂપ, પડીએ અંદેહમાંહિ કુપ; વિરૂપ થઈ રાજા એહવું લવઈએ. ૬૮ જાઓરે પુત્રી હશે, લીરૂપ એ અવગણ; અવગણો મુજ નજરિ નવિ આણવી એ. ૬૯ એતલઈ રાય કનકરથ સજજ થઈ સઘલો સત્ય; લથબથ કરતા નૃપતિં વિનવાઈ એ. ૭૦ સ્વામી અહ્મ કરસિંહવું, સરન્યું ન છૂટઈકઈ કવ્યું, ૧–ઉવેખીએ, આધી કાઢીએ, ધિકારીએ. ૨–હવે ? હોય ! ૩-ઠગા. ૪-ખૂંટો. માયા-કાદવમાં દબાયો. પ-દેખીએ. ૬-ઓલખીએ, જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy