________________
(ચરિત્ત.)
૩૭૯ બીજઈ દિન રાણી કહઈ મુજનિં, ધરિ નહીં આવ્યો રાયરે; મિં કહિયું એ પરધાન આપણો, તસ ધરિ હેસ્વઈ રાયરે! મં. ૯૯ તે પણિ જાણુઈ ઘર એ આણું, નહીં કિસ્યો કોઈ વિચારરે; એમ કહી બહુનઈ મિં સમજાવી, આજ તું પૂછઈ સારરે. સં. ૬૦૦ જાઉિ તિ એ રાજ બેટાનિં, દેવા કરાઈ કાજ રે; છે છે જાણ મુજ સુત હણિઓ, હવઈ તું બેસીશ રાજરે ! . ૧ મંત્રી કહઈ તે અહ્મથી ન થાઈ, કુડો કાપ ન કીજઈ રે; પ્રસન્ન થઈનિં પ્રગટ કરે છે, લોક જબાપ કિસ્યો દીજરે. મં. ૨ વલી મંત્રી કહઈ માતા આ સ્ય, કૂકડો પાંજરિં વારે; કઈ કઈથી વેચાથી લીધે, કિં! કહો કિહાંથી ઝાોરે ! મં. ૩ પંજર હેમતણું એ કાલાં, કિહાંથી એ પણિ કીધારે; કઈ કણિ આયા રસીધા કીધાં, કિં ! કોશિં આણી દીધાંરે. મં. ૪ વલતું વીરમતી એમ બલઈ રાણી રમવા દીધેરે; સુંદર દેખી વેચાત લીધ, પંજર પણિ નવો કીધરે. નં. ૫ કહઇ મંત્રી નૃપઘરિ જે ખરચઈ તે સઘલું અદ્ધ નામિરે; એ કાંઈ નામિં નવિ ચડીઉં, ધન એટલું કિહાં પામરે. મ. ૬ તે વતી કઈ વીરમતી, તે તું પૂછ મ્યા માટિરે; સૂખરીદવ્ય ઘણાઈ અારઈ કીધું એ તે સાટિ રે. મં. ૭ કહઈ પરધાન એ વારૂં કીધું, કરે પરગટ ચન્દરાયરે; માયતણી જિમ શોભા વાધઈ પરજાનઈ સુખ થાયરે. સં. ૮ મિં માર્યો નૃપ તું એમ જાણે, તે સાચું કરી માનરે; આજથકી રાજા હું જાણે, માનજે માહરી આયુરે. મં, ૯
૧-બહુ-વહૂને-આ ગ્રન્થમાં “વહુ” શબ્દને ઠેકાણે “બહુ” શબ્દ વાપરેલા છે. પણ વાંચકોને ઠીક પડે તેછી બધે “વહુ” ફેરવ્યું છે.
- ૨-અમારા નામામાં. અતિ હમારે ત્યાં, નૃપઘરે જે જે ખર્ચ થાય તેનું નામું-હિસાબ હોય છે. પણ આનું તે કાંઇ નામુ દેખવામાંજ આવ્યું નથી ! એવો અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org