________________
પ્રિન્ય નથી! પણ આપણા જેવા હજારો લક્ષ્મીવાન જેને મસ્તક નમાવે છે, તે મગધેશ શ્રેણિકરાય છે !” માતૃવાકય સાંભળતાં જ શાલિને ખેદ થયા અને વિચાર થયો કે
પરમપુરૂષવિણ કેહની, શીસ ન ધારું અણ; કેસરી કદિ ન સાંસહે, તુરિયાં જેમ પલ્હાણુ! ૩ ”
“ધિકાર છે મને ! મહારા માથે પણ ઘણું છે, તે પછી હવે આ, આથનું પ્રોજન શું ? જે આથ નરનાહની મરજીવિના રાખી શકાતી જ નથી, તે હું એને–આથને સર્વથી પહેલો ત્યાગ કરું.” ઇત્યાદિ વિચારી, છેવટે માતાનું વચન માન્ય રાખી સ્ત્રીઓ સહિત રાજાને મળવા નીચે ઉતરે છે. રાજા જઈ આનંદ માને છે અને પિતાના ખોળામાં, પુત્રવત ગણી બેસાડે છે. પરંતુ “હસ્ત સ્પર્શથી જેમ વૃત એસરી જાય છે,” તેમ, રાજાના સ્પર્શનથી સાલિ પાણી પાણી થઇ ગ. માતાએ નૃપને છોડી દેવા વિનવ્યા, અને શાલિ ત્યાંથી ઉઠી સ્વભૂમિપર ગયો.
ભદ્રા નૃપભકિતમાં ! અમે તેને સ્નાનાદિ કરાવે છે. સ્નાન કરતાં રાજાની વીંટી પડી જાય છે. રાજા પિતાનો હાથ ઉંચે લઇને તપાસે છે, પરતુ લજજાવશાત તેવી કાંઇ બેલી શકાતું નથી. ભદ્રા ચેતી જાય છે, અને દાસીને સાન કરી જળકળ ચલાવી નૃપવીંટી કઢાવી આપે છે. અંતે રાજાને પરિવાર સમેત દિવ્યવરતુઓનું ભોજન કરાવી, તાંબુલાદિ આપી, વસ્ત્રાભૂષણદિકન ભેટશું કરી વિદાય કરે છે. રાજા સ્વ, અને શાલિરિદ્ધિ જોઈ વિચાર કરે છેચિંતે મગાધાધીશ, પુન્ય પટંતરે, સ્ય સેવક ! ને પણ એ; સું કરવો વિષવાદ, દેખી પરધન, ધા કમાઈ શાપનીએ. ”
શાલિને, પિકને સ્વામી જાણ વૈરય થશે, આદિ પરિવાર પર મહેતાળુ થયે. બત્રીશે સ્ત્રીઓએ વિવિધઉપમ એજ્યા, માતાએ પણ સુંદરચીત્યા સમજાવ્યા, પણ “વીરપુરૂષે જેમ હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org