SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ પ્રેમલાલછી. વયણ કહિઉં સંભારતી, રમતાં જે નર નાહિં, કહઈ સાથિં ઝારી ધરી, આવીશ હું પણિ તિહિ. તારિણમેલી તે બિહું કરછ, માહ માહિં ખી; તવ હિંસક હાકી કરી, તણી આણ હવેખી. રે ! હિલીતું વાઉલી, નવિ કેહની તુજ શક ! લાડ કરે તું પિતાઘરે, વલગઈ ર્યે જિમ રં? તવ અણબલી એકલી, ઉભી રહી ઉદાસ; સહુ સહુનિ ઘરિ ગયું, ચંદ - ગમે તરૂ પાસ કારટમાંહિં જઈ ઠવ્યો, સાસુ વહૂ બે આથ; બેસી ગગનિ ચાલીએ, તરૂ દીધો (જિમ) જવ હાથ. જેતા તમાસા વાટનાં, સમય પ્રભાતિં જાંણિ ! પકિહાંકણું પ્રભાતિક સુણુઈ, ગીત ગાન શુભ માણિ! કે પહિરઈ પરિધાન વર, કુચકહ્યું કસૂતિ; કે સૂતા નિજ નાહનિં, જાગે સ્વામિ હસતિ ! સમરણ કે ભગવતનું, કે પડિકકમણું કાજી; કે બેઠી દુહઈ ગાયનિં, કે સિંગારહ કાજી. ઈમ અનેક ચિન્હ માણસાં, તિમ તિર્યચહ ભેદ; કેકિલ કૂકડા મયૂરના, દેખાઈ ધરી ઉમેદ. પ્રહવહસી પૂરવદિસિ, ૧૦ રગતવર્ણ વિશેષ; ઉગ્યો રવિ રલીઆમ, તારે તેજ રહિઉ ૨ષ. ૬૫ “નાથે, પતિએ. ૧-તાણામેલ–તાણુતાણ. ૨–દૂર કરીને, છુટી પાડીને. – ઝાડ પર બેસીને આભાથી તે આવ્યો હતો તે ઝાડ પાસે. ૪-પરઠા, પધરા, બેઠે. પ–કણે, પાસે. કેઈક સ્થળે. -પ્રભાતિ, પ્રભાત ગાન, ૭-પ્રધાન, ઉત્તમ. ૮-કુચ-સ્તન. કાંચલીની કસેને કસતિ-બાંધતી. ૯–પ્રતિકમણ રાઈ પ્રતિક્રમણ. રાત્રીના પાપોથી પાછા હઠવાની વિધિ, ૧૦-પૂર્વદિશા, રગત-રકાવર્ણવાળી થઇ. - --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy