________________
(ચરિત્ત.)
૩૫૫ રમવા માં રંગિં ચંગ, રમતા રમતા આ રંગ. ૪૮ વયણે કરી જણાવઈ આપ, માંડ મોટે સુણજો વ્યાપ; ચંદભણઈ સુણિ વચ્છિ, ચિત્ત ધરે તું પ્રેમલાલચ્છી. ? ૪૯
પૂરવદેશ આભાપુરી, જિહાં છે ચન્દનરેશ! બાજેડ પાસા સેગઠાં, તસ ધરિ અછે વિશેષ ! એમ કહઈ પાસા ઢાલ, સુણ ચિંતઈ તે નાર; રાય “સિંધૂ દેશથી ” આવીયાં, “પૂરવ'કિસ્યો ઉચ્ચાર.! ચિંતિં ચમકી તે સુંદરી, રમતાં રેગિં જાવ; લગનવેલા તે પરણીયા, ચોરીમાંહી સુભાવ. પંચ તુરંગમ આપીયા, ધન મણિ માણિક હેમ; તે સાથિં નિજ નારીનંઇ, લેઈ બેઠે રય એમ. જાનીવાસા ટૂંકડા, પરવરિઓ પરિવાર; આવઈ તવ હિંસક ભણુઈ, ચકરાય અવધાર. સંજ્ઞાઈ સવિ સૂચીઉં, હવઈ પહોચે નિજ ઠામિ; તવ ઉઠી તે ચાલીઓ, નારી કહઇ કાં સામી.! ચંદે કહઈ આવું સહી, હવડાં ટાલી શંક; !
સા પાલવ છાંડઈ નહીં, જિમ કે વલગ રંક ! ૫૫ ૧-ચંદરાજા પ્રેમલ લચ્છીને કહે છે કે હું કહું છું તે ચિત્તમાં ધરજે, યાદ રાખજે. ૨-આ આભાપુરીને ચંદનું ચરિત્ર આંહી સુધીની આવીજ મતલબનું “ચંદરાનને સ” એ નામે પંડિત મોહનવિજયે પણ રચેલું છે. તેમાં અને આમાં મતલબ એકજ છે. પણ રચના, કાવ્ય, અને લેખકમાત્રને ફેર છે. આ “ચંદરાસાને પણ હમે પ્રસંગે પ્રસિદ્ધ કરવા ઈચ્છા રાખીએ છીએ. પ્રાયે “આસાપુરી” એજ બરમામાં આવેલ “આવા” શહેર છે, એમ માનવામાં આવે છે. અતિ હાલ જે “આવા” છે તેજ પૂર્વે “આભાપુરી” હતી, અને પ્રાયે ચંદ ત્યાંને જ રાજા હતો. સંગ્રહતા.
૩-પાલવ-પલ્લે છોડતી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org