________________
૩૫૪
પ્રેમલાલેછી. કહે 'સલોક સાહિમા કહવાય, સુણતાં લોક રલી આયત થાય; જેહવા કહઈ સાલા સમુદાય, તેહથી ચઢતા કહઈ ચંદરાય. ૩૬ એમ ચાહટિ ચેહટિં કિં કિ, જુઈ નરનારી તિહાં તોકિ; એહવઇ જે બહુ માંડવી ગયાં, તે જેવા સાહમાં ઉમયાં. ૩૭ વીમતીને જે નિજ વહુ, આવ્યાં જિહાં જુઈ છઈ સ; સાસુ, વહૂ લઈ ચાલુટામહિં, પેઢી ગ્રહી ઉભા રહ્યાં હિહિં. ૩૮ એહવઈ વર તે પેઢી પાસિ, આવી ઉભે મન ઉહાસિક કહઈ સિલેક સાલાનઈ હસઈ, એક એક સાહમા થઈનિં ધસઈ. ૩૯ જોતાં જોતાં ગુણાવલી નારી, દેખી રૂપાવયવ વિચારી; ગુણાવલી એલખીઓ નાહ, સાસુ સુણે વાત એક આહ.! ૪૦
એ વર મ્યું તુધ્ધ એલખે, સાસુ ભણઈ વહૂ એ સ્યું જખો ? સિંધુ દેશ નુપને એ પૂત, કહgઉ ગુણાવલી એહ ઉસૂત. ૪૧ બાઈ ! એ બેટા તુહ્મા રાય ! સાસુ કહુછ તેકિહાં અહીં આય; વિદ્યા મિં લી તેહ, દેવિ ન લઈ ચંદ કિહાં એહ ! ૪૨ ગુણાવલીઈ ઉલખ્યો નિરધાર, ફેરીફેરી કહઈ વારોવાર; વીરમતી નવિ માનઈ તેહ, ગુણુવલી કહઈ નવિ જાણુઈ એહ. ૪૩ વલી ગુણાવલી કહઈ નિરધાર, સહી “અહિનાણુઈ મુજ ભરતાર; વીરમતી કઈ કઈ વાત, નહીં એ સહી તે મારો જાત.૨ ૪૪ તે જેઇસ્યઈ આપણુ તથ, વિદ્યા લેણ્યું તેથી સમસ્થ; તે ઉઠે સ્વઈ તે ખાટથી ! મ્યું વારંવાર કહઈ નાટથી! ૪૫ મનિ ચિંતઈ રાણું વલી, એ દીસઈ કઈ અતિ વાઉલી, માતાનઈ વિદ્યાબલ જાસ, તેહના સુત કિમ ન હઅભ્યાસ. ૪૬ એમ કિં થોકિં જણાવઈ વહુ, જઈ તેરણ તે પિતા સહુ; સાસુ આવી મુહુકઈ જમાય, તેડો માહેરામાંહિ ખાય. ૪૭ આણ્યા સેગટ પાસા સાર, વર બાજોઠ અણા (ફાકાર;
શ્લોક. ૨-પુત્ર. ૩-જેની માતાને વિદ્યાબળ સંપાદન થયું, તે તેના પુત્રને તેને અભ્યાસ કેમ ન હોય એવો ભાવાર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org