________________
(ચરિત)
૩૫૩ બિહું બાહેં બહિરખા નવલખા, વિલય વિલાયા કરિ બહુ લખાં; મુદ્રા જડિત અંગુલીઈ શાહ, કદર દીઠઈ અતિ મેહ. ૨૪ નયને અંજન ખંજનવાન, મુખિ આરોગ્ય સેહઈ પાન; સેવનવાનસારિખી દેહ, જાણે ફૂલ્યો સુરતરૂ એહ. ૨૫ જાણું એ નવ મનમથ ભૂપ, કર્યો શિણગારનિ સહજસરૂપ; તે અત્યંત શેભાનું પૂર, દીસઈ અધિક અધિક તનુર. ૨૬ દેખી લોકનઈ વિસ્મય હુએ, સહુકે દેખી અચરિજ ભયે; પહેરી પદૃકુલક ભાય, પાસમાં શ્રીફલ અતિહિં સહાય. ૨૭ વર, ઘેડઈ હુઓ અસવાર, લૂણ ઉતારઈ કુંઆરી નાર; સોહાસણિ ગાઈ વરગીત, જેતી વરનિ દેતી ચિત્ત. ૨૮ નાદ નિશા મદલ દેકાર, ભુગલ ભેરી શબ્દ ઉદાર; પંચ શબ્દન ભેરી(ફેરી)નાદ, ખેલા ખેલાઈ મનિ આલ્હાદ. ૨૯ કે ગાથા કે છોચ્ચાર, શંખનાદ કે કઈ ઉદાર; એણિ પરિ અનેક વાછત્ર વાજત, મસ્તક છત્રત્રય રાજતઈ. ૩૦ ચામર ચિહ પાસાં શાલ, દેખી વરનું રૂપ રસાલ; ચમક્યા લોક કહઈ સ્યું બંભ, હરિહર કિ ! નર એ સ્યુ દંભ ૩૧ ઈમ અનેક કલ્પના કરઈ લખ્ય, નરનારી બહુ હાઈજે કેદખ્ય; એક કહઈ ધન માતા-પિતા, જેહના બેટા એહવા છતા ! ૩૨ એક કહઈ ધન બંધવ મિત્ર, એક કહઈ ધન બહેન પવિત્ર; એક કહઈ ધન સસુર સાસ, એક કહઈ એ પ્રેમલા જાસ : ૩૩
સૈભાગ્યાદિક ભંડાર, પામી એહ જે ભરતાર; પદ્ધતિ સબલ પ્રશંસાહ થાય, કિં થકિ ચાલ્યા જાય. ૩૪ એતલઈ પ્રેમલાલચછી ભાય, એક હજાર તે બહુ સમુદાય; આડંબરહ્યું સાહમાં જાય, ઠમિ ઠાંમિ ચેકિં થિર થાય. ૩૫ ૧–પસલી ઉપરથી. હાથમાં. ૨–માલ. ૩–લક્ષ, લાખેગમે-દલ્સ, ૫-હેતુગલિત અવ્યય, વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org