________________
૩૫૨
પ્રેમલાલકી. જેહનું લેટેત્તર સરૂપ, પ્રતિબો જેણુઈ અકબર ભૂપ; ષ માસિ સવિ દેશ અમારી, તીર્થલોક ભય ટાલણહારી. ૧૩ તાસ પટ્ટધર અધિકા રંગ, શ્રીવિજયસેનસરીસર ચંગ; કુમત મતરૂઅરને કન્દ, છે જેણુિં રાલ્યો ફન્દ. ૧૪ તસ પાટિ શ્રીવિજયતિલકસુરીદ, દરિશન દીઠઈ પરમાનંદ; તાસ પટોધર તેજિ દિણન્દ, શ્રીવિજયાનન્દસૂરિ સરીંદ. ૧૫ અમદમ લોકોત્તર વયરાગ, દિનદિન જેહનો અધિક સભાગ; ગુણ ગાઈ સુરનર નિશિદિસ, માનઈ જેનિં બહુ અવનીશ ૧૬ તસ શાસનવાચક શિરરાય શ્રી ગુરૂમુનિવિજ્ય ઉઝઝાય; તાસ શિષ્ય દનવિજય ભણઈ. એતલઈ પૂરણ સહુઈ સુણઈ. ૧૭ इति श्रीचंद्रायणिनामरासे, द्वितीयोधिकार संपूर्णः ॥ २-३१७ (તૃતીયાધિકાર મંગળાચરણમ)
ઢાલપાઇની ૨૨ સુણે હવઈ ત્રીજો અધિકાર, સુણતાં જનનિ વિસ્મયકાર; વર, ઘેડાને આદર કરઈ, નમણિ સોહાસણિ તે આદરઈ. ૧૮ મિથું મહાજન યાચક ભાટ, વિવિધ વાછત્ર બત્રીસબદ્ધ નાટ; વાહન વિમાન અનઈ ચકડેલ, પાલખી વાવિતરૂ રંગરેલ. ૧૮ એમ અનેક રચના મંડાણ, ગાયન ગાઈ સુણઈ સુજાણ; દેવ; દાનવ, માનવ; કિન્નરો, જક્ય અસુર હરપાઈ ચિત્તરા. ૨૦ જેવા મિલીયા કાડિ બહુ લાખ, છાયો ભૂતલ ગગન સભાખ; નમણુ કરી પીઠી કરી સાર પહિર્યા વસ્ત્ર સવે શિણગાર. ૨૧ માથઈ મુકુટ મણિ માણિક જયો, જાણું વિધિ આફણિઈ ઘ; કાને કંડલ અતિ દીપંત, રવિશશિમંડલનઈ જીપંત. ૨૨ નિલટિ ટીલું રતને જડ્યું, શેભાઈ જનમનિં અતિ ચડયું; કાટિ ચંપકકુલીનો હાર, મેતમાલા અતિહિં ઉદાર. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org