________________
૩૫૭
(ચરિત્ત.) નદી સરાવર પરવર્યા, નરનારી તિર્યંચ; વનવાડી સવિ જાગીઆ, દેખી પંખીપ્રપંચ. ગામ નગર પર્વતતણું, જેમાં વિસ્મય ઠામ; સાસુ વહુ આણું કર્યું, નૃપ પહુતે નિજ ઠામ. નિજ આરામિં તરૂ ઠ, આવી નિજ ઘરમાંહિં; કંબ અણાવી વકëિ, મંત્રી, મેકલી તિહાંહિં. નગરનીંદ તે અ૫હરી, કરી ગર્ઘભીનું રૂપ; ગુણાવલી ગેલિંકરી, આવી જિહાં છઈ ભૂપ. તિહાં પહિલો ચંદ નરપતિ, જઈ શયાઈ સૂત; કંબા ઠબકે જાગીઓ, બલ નિદ્રાથી વિગત. ઢાલ રાગ ધવલ; ધન્યાસી. વિવાહલામાં
નમણુ કરાવવા; એ દેશી. ૨૬ આલસ મોડી ઉઠીએ, અલવેસરરે; હઈયાઈ માણી હેજ, રાણીનિં ભણુઈ એ. જિહાં ગયા હતા રાણીઆ, સા પભણઈ રે; નિસુણે નાહ નરેશ, રાણું સવિ મિલી એ. રમતાં હુંબડ હવ, તુહે જાગીઆ એ; સામી! અવર સ્યું કાજ, લાજવંતા જના એ. રાય હસી કહે તે ભલું, મોટો હું બડે એ; તુમહે સહી રમી આજ, કેશ અઢારસિં એ. ! ચમકી નિસુણુ વાણીય, તે રાણું રે; મીઢલ કંકણું હાથિ, દેખી નૃપ સહી એ. ૧-સ્થળે. ૨–લેઈ લઈને, ઉતારીને. ૩-ગધેડીનું. ૪-ગેલ, આનંદે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org