________________
પ્રિન્ય
99
વધેલી ખીર પીરસી, પુત્રે ખાધી, અને માતાને વિચાર થયા ક્રુ“ એટલી ભૂખ ખમે સદા, ધિક્ મારે જમવાર, ૩ આ વિચારઉપરથી પુત્રને માતાની પશુ દષ્ટિ લાગી, ત્રિ વિષ્ણુચિકા-કાલેરા થયા, અને મરણ પામી સંગમ તેજ રાજગૃહીમાં ગાજદ્રોહને ત્યાં પુત્રપણે ઉપન્યા. આંહીથી કથાની શરૂઆત થાય છે. આ ભવની માતાએ સ્વમમાં શાલિક્ષેત્ર જોયુ તેથી શાલિભદ્ર નામ સ્થાપ્યું. અનુક્રમે ખાળ ગઇ, યાવના પ્રાપ્ત થઇ, એટલે માતા પિતાએ ૩૨ શ્રેષ્ઠિપુત્રી પરણાવી. અને ગાભદ્રશેઠે
સકજ પૂત જે ધર રહે, તાસુ જન્મ અચ્છુ ૨ ”
**
ના વિચાર કરી સયમ લીધું. છેવટે ગાભદ્ર કાળ પામી સુરલેકે ઉત્પન્ન થયેા. પુત્રસ્નેહવશે તે દેવ દરરોજ ગગનમાર્ગેથી ૩૩ પેટીઓ માલવા લાગ્યા. (કેટલેક એમ જોવામાં આવે છે કે ૩૩ પેટી નહિ, પણ રાજ ૯૯ પેટીઓ તે મેાકલા ૩૩ વસ્ત્રની, ૩૩ આભૂષણાની, અને ૩૩ ભેજનની) આ રાસામાં તેત્રીશ્ચમાત્રજ જણાવેલી છે. દરેક જાતની તેટલી લેવાથી બન્નેના પ્રતિપાદ્ય અર્થ એકજ રહી શકે છે. રાજ પેટીએ આવતી, શાલિ અને સ્ત્રીએ તેને ઉપભાગતી, અને બીજે દિવસે તે તે વજ્ર અને ભૂષણ નિર્માલ્ય થતાં.
..
આ પછી રત્નક બલવાળા સાદાગરની ખલેા, રાજગૃહીમાં કાઈ પશુ સ્થળે ન ખપવાથી, તેને શાલિમ્હેલ પાસેથી પાછા જતાં,ભદ્રા તેને તેડાવે છે. રત્નકખલ સેાળમાત્ર હાવાથી માતા દિલગીર થાય છે, છેવટે ખત્રીસ વધૂમાટે ખત્રીશ ટુકડા કરવા કુમાવે છે. “ વ્યાપારીએ અવિશ્વસનીયજ હાય છે” તેમ આંહી પણુ બને છે, “વખતે પૈસા મળશે, કે જતા રહેશે” તેવા ભયથી સૌદાગર। અગાઉથી નાસુની માંગણી કરે છે, તે સ્વીકારાય છે, કબલના બે ટુકડા કરાવાય છે, અને બત્રીશ વધુને વાંટી દેવામાં આવે છે. કવિ, શાલિ ઋહિનું અત્ર થોડુંક વર્ણન કરે છે——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org