________________
વિવેચન.]
વાછરૂ ગામ બહાર ચરાવી લાવવાનું કામ કરતે. એક વેળા કઈ પર્વવિઘ હોવાથી ગામના લોકોને ક્ષીરજન જમતા જોઈ સંગમને પણ મનસા થઈ, અને માતા પાસે ક્ષીરાજનની માગણી કરી. પણ જ્યાં ઘંટીગાળામાં બંટીનાંજ ફાંફાં, તો પછી પાયસલાલછા શી રીતે પૂર્ણ થાય ! માતાએ ડાંગરના પણ વણખા બતાવ્યા. છેવટે મા અને દીકરાને શેકાય જેઈચાર ચતુર પાડોસાએ ખાંડ, ઘી, દૂધ, શાલિ આપ્યા, એટલે ખીર પ્રાપ્ત થતાં વાર ન થઈ. કારણ
“ કારણ સકલ મિલ પછી, કારજ સિદ્ધજ થાય. ૧ ”
તનિયમાનુસારે ખીર થઈ, પુત્રને થાળી માંડી બેસાડયો, અને માતા કાર્યવશાત રસોડું છોડી બીજા ખંડમાં ગઈ. ખીર ઉષ્ણ હેવાથી સંગમ હળવે હળવે ફૂંકતો હતો તેટલામાં એક માસના ઉપવાસી સાધુ ભિક્ષાર્થ ત્યાં આવ્યા. સંગમને અત્યાનંદ થયો, અને પાયથાળ ઉપાડી સઘળી સાધુને અર્પ, પિતાને બહુધન્ય માનવા લાગ્યું. કારણ –
“ભવભવ ભમતાં દેહિલા, ચિત્ત, વિત્ત, ને પાત્ર;
કેણ ત્રણે લહી સામટા, ઢીલ કરે ખિણ માત્ર? ”
અભય, સુપાત્ર, ઉચિત, કીર્તિ, અને અનુકંપાદાનમાં પાત્રસુપાત્રને દાન દેવું તેજ વધારે યોગ્ય ગણાય છે.
હમેશાં સંસારની ઉપાધિને તિલાંજલિ દઈ અભયદાનમાંજ પ્રવર્તતા, અને અકલંકિતવૃત્તિવાળા સાધપુરૂને જ સુપાત્ર ગણું શકાય છે. તે જ પ્રમાણે સારૂ પાત્ર, પ્રલિત સ્વચિત્ત, અને ગ. વિર–ખીર ત્રણે એકત્ર થવાથી સંગમને દુકરદાનને મહાલાભ થશે, અને ઘણું પુણ્ય ઉપામ્યું. ખીર વહેરાવી, સાધુ વિદાય થયા, થાળમાં અવશેષ ક્ષીર બાકી રહી, અને માતા પાછી ત્યાં પુત્ર પાસે આવી. થાળમાં ડી ખીર બાકી રહેલી જોઈ માતાએ ફરીને બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org