________________
મત્સ્ય
""
શ્રીજિનકીર્ત્તસરિના દાન-કલ્પ મ, અથવા ધન્નાચરિત * અને શ્રીધ કુમાકૃત શાલિભદ્રચરિત્ર નામના સસ્કૃતઅન્થેાઉપરી શ્રીમતિસારે રચ્યા હોય, તેવું અનુમાનવા ઉપર હુ તે મન્થા અને રાસ જોતાં આન્યેા છુ. જે કે આ અનુમાન ક્ષા ઉપરથી થયું તે લંબાણુથી જણાવવુ, એ વધારે સારૂ છે, છતાં એકદમ જરૂરીયાતજ છે તેવુ મને ભાસતુ નથી. બન્ને કાવ્યા જોતાં તફાવત માત્ર એટલેજ છે કે તે સ ંસ્કૃતગ્રન્થામાં શાલિના ભવથીજ આર્ભ કરી, પછી પૂર્વભવ જણાવ્યેા છે, જયારે આમાં પ્રથમ પૂર્વભવ કહી, પછી શાલિને ભવ આરંભ્યા છે. ધન્નાચરિત્રમાં વિશેષ ધન્નાનીજ વાત છે, કે જે ધન્ના શાલિભદ્રના બનેવી હતા. જૈનપડિતાએ કથા, રિત, અને સુન્દરશ્લાકમાં મુખ્યત્વે દાનશીલતભાવઆદિ ધર્મપ્રતિપાદનરૂપ કેવા મેધદાયક ઉપદેશ કરી જનસમાજપર ઉપકાર કર્યાં છે તે આવી આવી તેઓની અનહદ કૃતિ જોવાથી જણાઈ આવે છે. ધ સાથે, નીતિ; રીતી; ગ્રામ્ય-શરીર-રૂપાદિ વર્ણન; ઐતિહાસીક બનાવઅને વ્યવહારૂધર્મ વિગેરેના ભાવ; તથા આંતરિક કથાઆને પણ આખેબ ચિતરવામાં તેએ ચૂકયા નથી. મુખ્ય ધર્મમાર્ગમાં ઢાનશીલતપભાવને પ્રધાનરૂપ માનેલ છે. અને તેમાં પણ વિશેષે સંસારત્યાગી નહિ તેવાને કાજે તે વપણે દાનધર્મ જ માન્ય થયેલેા છે. અને આ જ્ઞાલિરાસામાં મુખ્યપણે તેનીજદાનનીજ વાત, ફળ, અને મહાત્મ્ય વિગેરે માણેલાં છે.
re
Jain Education International
"l
કવિ પ્રારંભમાં મંગળ-આચરણ કરી શું શું વાત કહીશું તે તે જણાવી શાલિના પૂર્વભવથી પહેલી ઢાલ શરૂઆતે છે. પૂર્વભવમાં શાલિના જીવ, શાલગ્રામમાં દરિદ્રાવસ્થાવાળી ધન્ના નામની વિધવાને સગમ નામના પુત્ર હતો. ધન્ના સંગમસહિત ઉદરપૂરણા માટે શાલગ્રામથી શ્રેણિકની રાજગૃહીમાં આવી,ઘેરે ઘેરે વૈતરૂં કરી, મહાવિટ બનાએ અડધુ સડધું પેટ ભરી ખાતી. તથા સંગમ યાંકાના
For Private & Personal Use Only
www.jainelibrary.org