________________
વિવેચન
માયડી નણિ નિહારી, બોલો બોલ બિચારી; અણવ્યાં છણિવારિ, થાઇ કિમ કરારી. ૨”
પાનું ૭. સું. હાલ છેલ્લી, ઈણિ અવસરિ શ્રેણિક પચાવઈ, ભદ્રા ફિરિ ધર આવઇજી; પડિલાભી ન સકી પ્રસ્તાવઈ, તિણિ ગાઢ પ્રછતાછ. પિતાને બે સંભાઈ, હરષિત હુયએ તિણ કલંઇજી; ૧ પરતષિ દાંતણું ફળ જાણી, ભાવ અધિક મનિ અણુજી; અઢલિક દાન સમં પ્રાણી, એ શ્રીજિસુવરવાણીજી. ૭
વિગેરે, વિગેરે. અત્ર, ભાષાવલોકનસંબંધે જણાવવું જરૂરનું થઈ પડશે કે, આ આખા વોલ્યુમમાં આણેલાં ચારે રાસાઓની ભાષા તમામ “શુદ્ધગુજરી છે,” એમ તે થી શકાશે નહિ. પણ જૈનકવિઓઠારા રચાયેલ કાવ્યોમાં, વિશેષે બાટલી ભાષાઓનો સમાવેશ પણ મહટે અંશે થયેલું જોવામાં આવે છે.
ગુજરાતી, માગધી, શરસેની, અપભ્રંશ, પ્રાકૃત, મારવાડી, અને હિન્દી.
ગુજરાતીમાં પણ કાઠિયાવાડી અને કચ્છીભાષાઓને પ્રયોગ ઘણેક અંશે માલૂમ પડે છે. આંહી એટલું દર્શાવવું અયોગ્ય ગણાશે નહિ કે “માગધી ભાષામાં કેટલાક આખા રાસાના રાસાઓ પણ જનકવિઓએ રચ્યા છે.
આ શાલિભદ્રરાસો, વિકમના પંદરમાં સૈકામાં થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org