SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ પહેલી પાનું બીજુ. મગધદેશ શ્રેણિકભૂપાળ, પિતઇ ન્યાય કરઈ ચઉસાલ; ભાવભેદ સુધા સરદઈ, જિણવર-આણુ અખંડિત વહઈ. ૧” પાનું ૩ જુ. દહે. હિત નીપજતાં ખીરનઈ, વાર ન લાગી કાઈ; કારણ સકળ મિલા પછી, કારિજ સિદ્ધિજ થાઈ ૧” પાનું ૫ મું. દહે. . સંગમ વાત ન કા કહી, પાછલી વિતઈ જેહ; દેઈ દાન પ્રકાશ્યસ્થઈ, ફલ નીગમયઈ તેહ. ૧ દઈ દાન પરકાસસ્થઈ, વરિ ન પડસ્પઇ તે; ફલ તે તેહિજ લે રહ્યા, જીભ ન તૂહી જાહ. ૨” પાનું ૮ મું. દુહા. અગનઝાલમઈ દેવતા, મેલ ઈડઈ તતકાલ. ૧ જે પહિરણ્યઈ સે જાણુસ્વઇ, અવર ન જાણુઈ બેઉ; પરદેસી ઉભા કઈ રણકંબળ કે લેઉ ૨” પાનું ૧૦ મુ. ઢાલ, અંતરજામી ઉપરઈ, ઓ તનધન ઉવારિજઈરે; તઓ કંબળનું મ્યું અઈ, પણિ મુજવાત સુણજઈએ. ૩ નારી કંજરની વસૂ, પરિયાં સાથળ ઘાસઈરે; તે તે મારૂ ધાબલા, પહિરઈ કેમ તમાસઈર. ૪ ” પાનું ૫ મું. દુહા પષિ સિલાપટઉપરઇ, પઢો પુત્રરતન; ૧ એવડઈ વિરહ વિહસતે, જતન કરઈ લષ કોડિ. ૨ ” પાનું ૪૫ મું. ઢાલ, ઈતલા દિન હું જાણતીરે હાં, મિસ્યઈ વાર બિચાર; હિવઈ વછમેલ દેહિલોરે હાં, જીવનપ્રાણઆધાર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy